SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૯]. સહજકીતિ શ્રી ખામભર નગરઈ ભલઈ, શ્રી સંતિજિન સુપ્રાસાદિ, નયન વારિધિ રસ શશિ, શુભ વરસઈ હે વડી પરમાદ. ૬૭ સિવ. જે કહિયે આગમ સંમતઈ, અનુમદીયઈ તે સુદ્ધ, મિચ્છામિદુકડ તેહનઉ જે, કહિયઉ હે આગામે વિરૂદ્ધ. ૬૮ સિવ. પુણ્યવંત શ્રી વછ મુનિ ભણુઇ, જે સુણઈ એ ચરિત, તે લઈ લીલા દિનદિનઈ, વલિ હવઈ હે જનમ પવિત્ત. ૬૮ સિવ. (૧) સં.૧૭૮૨ કા.વ.૭ દિને શ્રી વજાત દેષિપાકૃતા. ૫.સં.૨૭ ૫૭થી ૧૭, કલ.સં.કો.કેટે. વૈ.૧૦ નં.૧૨૬ પૃ.૨૫૮-૨૬૧. (૨) સં. સિદ્ધિદુ સંયમ (૧૭૧૮) આશ્વિન સુ.૩ ભૂવારે લિ. વી. જીવકીનિં. ગણિભિઃ પ.સં.૩૭, અભય. નં.૨૩૬. [મુગૃહસૂચી.] (૧૩૪૦) સાગર શ્રેષ્ઠી કથા ૨૩૨ કડી ૨.સં.૧૬૭૫ વિક્રમપુર (વિકાનેર)માં સુપાત્રદાનવિષયે. આદિ – શ્રી ગણેશાય નમઃ ધરિ સોરઠઉ. પ્રણમું ફલવધિ પાસ, સકલ સદા જસુ સાનિધઈ, લહીયઈ લીલવિલાસ, ધનધન સિરિ ધરબિંદ જિમ. ભલઉ નમાવી ભાલ, ભાવઈ પ્રણમું ભારતી, વિબુધ કરઈ જે બાલ, હંસગમણિ આરતિ હરઈ. પ્રણમું નિજ ગુરૂપાય, ભલી પરઈ જિણિ મુઝ ભણી, સફલઉ કરી સુપાય, કીડીથી કુંજર કીયઉ. દુખ લખ ભંજઈ દાન, કમલાસુખ સંપતિ કરઈ, વાધઈ બુધિવિના, કહઈ ઈસઉ શ્રુતકેવલી. પિટ ભરઈ કરિ પાપ, કઈક કમ સકતિ કરી, સહિ બહુ લઉ સંતાપ, ભરઈ પેટ કે ભાવતી. કઈ કઈ કલોલ, લખમી લહિ લીલાવતી, પહિજ દાન અમોલ, જાણી જઈ ફલ જગતમઈ. શ્રી પાની સુવિલાલ, ખરચ જે નરી ખંતિ શું, માખી જિમ મહુઆલ, ઘસિયાઈ હાથ ગએ ઘણું. સાચર સેઠિ સુણિ, વડદાતા પામિઉ બિરૂદ, કૃપણ તણું તજિ કાનિ, ચતુર સુણ૩ તિહુનઉ ચરિત. ૮ નિસુણ્યઉ જિમ નિસદીસ, નિજ ગુરૂ પાસઈ તિમ નમી, મુ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy