SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ સહેજકીતિ [૪૦૦] જૈન ગૂર્જર કવિએ સ બેલિસિ વિસવાવીસ, કલપિત કાઈ નવિ કહું. આખર સગવટિ આણિ, પદપદ માંહે પરગડી, ગરૂ આના ગુરુગાન, કરિસિ સુગુરૂ થિર ચિત કરી. કવિનઉ મૂરખ કામ, કવહિં ન જાણુઈ દેલવી, વ્યાવર તણુઉ વિરામ, વાંઝિણિ કિમ જાણુઈ વિદુર. અંત – ઈમ ફલ જાણું આગમઈ એ, દાન દીયઉ દાતાર, દીય૩ દરમતિ દલઈ એ, સહુ જાણઈ સંસાર. ૨૪ મૂલનાયક મહિમા ઘણી એ, આદીસર અરિહંત, પ્રકટ વિક્રમપુર એ, દિન દિન સુખ દીપંત. શ્રી ખરતરગચ્છમઈ ધણી એ, શ્રી જિનરાજ સુરિંદ, વિજયરાજઇ વધઇ એ, અધિક સકલ આણંદ. ૨૬ મ. શ્રી ગુરૂ ગુણનિધિ સુખકરૂ એ, રતનસાર ગુરૂ રંગ, નમી જઈ નિત પ્રતઈ એ, સુથિર સુબુધિ સુચંગ. ૨૭ સીસ તાસ ગુણનિદ્ધિ સહી એ, હેમદન સુખહેત, કહઈ સીસ તસુ કવી એ, ચરિત એહ થિર ચિત. ૨૮ મ. સમતિ જલધિ રસ સસિ સમયઈ સાયરનઉ સંબંધ, રસિક રલીયામણુઉ એ, સુકૃત સફૂલ સુગંધ. અણદંતઉ આગમ પખઇ એ, આણ્યઉ જેહ અસુદ્ધ, તુરત કરૂં તેહનઉ એ, મિચ્છામિ દુક્કડ સુદ્ધ. ૩૦ મ. તુમ્હનઈ ઢાલ એ તેરમી એ, રંગ ધન્યાસિરી રાગ, કહી સંપતિ કરઈ એ, સુણતાં સુખ સેભાગ. ૩૧ મ. (૧) ગા.૨૩૨ ગ્રં.૩૧૨ પૂજ્ય ભં. દેવરત્નસૂરિ શિ. મુનિ ઉદયવિજય લ.પ.સં.૧૦-૧૪, દે.લા. નં.૧૪૧૦/૫૦૦. (૨) સં.૧૭૬૯ આ.સુ.૧૩ સુલતાણું મળે સુખહેમ લિ. ૫.સં.૧૩, જિનહષકૃત શ્રી પાલ ચોપાઈ સહિત, જિ.ચા. પો.૮૩ નં.૨૦૦૬. (૩) સં.૧૭૪૩ શ્રા.શુ.૧૨ ગુરૂ સાંગાનેર મળે. ૫.સં.૧૦, અભય. નં.૨૮૮૨. (૪) ૫.સં.૧૦, ૫. જૈન વે. ભં. જયપુર પો.૫૫. (૫) માણેક ભં. (૧૩૪૧) + જિનરાજસૂરિ ગીત (૧) લેખિ કૃતં ચ ૫. સહજકીર્તિગણિના. પસં.૨, નં. અભય. નં.૩૪૮૩. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જન કાવ્યસંગ્રહ પૃ.૧૭૪થી ૧૭૬. (૧૩૪૨) જેસલમેર ચિત્ય પ્રવાડી ૭ ગીત ૨.સં.૧૬ ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy