________________
સહજકીતિ
[૯] જૈન ગૂર્જર કવિઓ: ૨ વીણાપુસ્તકધારિણી, પણમું સરસતિ માત. જાસ પસાયઈ તતખિણઈ, મુરખ પિણ કવિ હોઈ, ચિર નંદઉ સા ભારતી, કાલીદાસ પરિ જોઈ. તુમ પસાય વિણ જે કરઈ કવિત કથા અરૂ વાદ, લૂણ વિના જિમ રસવતી, હવઈ તેમ નિસવાદ. દૂ બાલક છું તાહરઉ, સરસતિ કર સુપસાય, તુઝ સુપસાયઇ જે કહ્યું, સરસ સહી તે થાય. કીરતિ કમલા સગુણ સંત, સુમતિ અંગ નીરાગ, પુણ્ય પસાયઈ ઈણિ ભવઈ, લહીયાઈ સકલા ભેગ. પુણ્ય પસાયઈ પરભવઈ, પામીઈ દેવવિમાન, કેવલસિરિ લહિ કે મુદા, કે પામઇ નિરવાણું. પુણ્યક૯૫તરૂ સેવતાં, ફલઈ મનોરથ સન્ત, પુણ્યવંત ઈલાં સંભલ, વચ્છરાજ દષ્ટાંત. જિણ પરિ દીઠઉ શાસ્ત્રમઈ, સુણીયું શ્રી ગુરૂ પાસિં,
તિરું પરિ દૂ દિછંત તે, કહિસું મનઉલ્લાસિ. અંત - રાગ ધન્યાસી. કુમર ઈસું મન ચીંતવે રે–એ દેશી.
ઇણ પરઈ ધર્મ ભણઉ સુણી, મહિમા અને પમ વેગ, સેવીઆઈ ધર્મ સવી સદા, જિમ લહીયઈ હે સુખ અભંગ. ૬૦ સિવપુરલીલા સાસતી ૨, પામી જઈ હો ધરમ પસાય-આંચલી, સુખકાર ખરતરગચ્છધણી, શ્રી જિનસિંહ મુણીંદ, જસ દીયઉ જુગવરપદ તલનું, શ્રી સાહિઈ હે મછુઆણંદ. સુધ ક્રિયાકારક ગુણનિધિ, આગમ તણાં આધાર, શ્રી કનકતિલક મુનિસરૂ જયંતી, પાઠક-પદ-ધાર. ૬૨ સિવ. તસુ સસ વાયકપદધરૂ, લિખમીવિનય ગુણવંત, જિષ્ણુ કરિ વિહાર પડી તલઈ, પ્રતિબોધ્યા હે બહુ શ્રાવક સંત. ૬૩ તસુ સસ સદ્ગુરૂ ગુણતિલ૩, શ્રી રતનસાગર મુનીસ,. મહાપીઠ જસુ જસ મહઈ, જસ નામઈ હે સુખ હુઇ નિસદીસ. ૬૪ ગણિરત્ન દર્પ મનેહરૂ, ગણિ હેમનદન ધીર, એ સીસ તાસ સુલંકરૂ, નિત પ્રતિપઉ હે ગુણગંભીર. ૬પ સિવ. શ્રી હેમનદન ગણિ તણુ, સુપ્રસાદ લહિં અભિરામ, ગુણિ સહજકીરાતિ ધર્મના એ, ભાષા હૈ ફલ સુખકામ૬૬ સિવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org