________________
સમયસુંદર ઉપા. [૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૨
લઈ સઈ સતસઠિ સમઈ હે નગર મરેટ મઝારિ, મગ સરિ સુદિ દશમા દિનઈ હે, શુભ દિન સુરગુરૂવારિ. ૩૭ શ્રી જિનચંદસૂરિ હે, શ્રી જિનસિંઘ સૂરીસ,
સકલચંદ સુપસાઈ હે સમયસુંદર ભણઈ સીસ. ૩૮ (૧) પ.સં.૩, હા.ભં. દા.૮૨. (૨) લિ. તત્પૌત્રણ. પ.સં.૪–૧૧, ગુ. નં.૧૩-૨૦. (૩) કલ. સંકે.કેટે. વૈ.૧૦ નં.૬૫ પૃ.૭૬-૭૭. [ઉજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૮૩).] (૧૩૦૬) + કમ છત્રીસી ૨.સં.૧૬૬૮ માહ સુદ ૬ મુલતાનમાં આદિ
રાગ આસાઉરી કર્મ થકી છુટે નહીં પ્રાણી, કમ સબલ દુખ ખાણજી,
કર્મ તણે વશ જીવ પડયા સહુ, કર્મ કરે તે પ્રમાણજી. કરમ. ૧ અંત – શ્રી મુલતાન નગર મૂલનાયક, પાર્શ્વનાથ જિણ જયજી,
વાસુપૂજ્ય શ્રી સુમતિ પ્રસાદે, લેક સુખી સહુ કેયજી. ક. ૩૩ શ્રી જિનચંદસૂરિ જિનસિંઘસૂરિ, ગ૭પતિ ગુણભરપૂરજી. સિંધુ જેસલમેરી શ્રાવક, ખરતરગચ્છ પડુરજી. ક. ૩૪ સકલચંદ સશુરૂ પસાયે, સાલ સે અડસઠજી, કર્મછત્રીસી એ મઈ કીધી, માહ તણું સુદ છઠ્ઠીજી. ક. ૩૫ કમછત્રીસી કાને સુણીને, કરજે વ્રત પચ્ચખાણજી,
સમયસુંદર કહે શિવસુખ લેશો, ધર્મ તણે પરમાણજી. ક. ૩૬ (૧) સં.૧૭૦૧ સા.વ.૮ મુલતાણુ મધ્યે લિ. શ્રાવિકા રાણી પઠનાય. ૫.સં.૨, કમલમુનિ. (૨) પં. હર્ષકુશલ લિ. શ્રી વીરાં પઠનાથ. ૫.સં. ૨, અભય. નં.૨૯૭૮. (૩) જુએ દયાછત્રીશીની નીચે. (૪) જઓ ક્ષમાછત્રીશીની નીચે. (૫) જુઓ આયણછત્રીશીની નીચે. જૈિહાસ્યા, મુપુન્હસૂચી, હેરૈજ્ઞાસચિ ભા.૧ (પૃ.૨૫૫, ૨૯૩).] (૧૩૦૭) [+] પુણ્ય છત્રીસી ૨.સં.૧૬ ૬૯ સીત(ધ)પુરમાં આદિ– પુણ્ય તણું ફલ પરતખિ દેખઉ, કરૂ પુણ્ય સહૂ કેઈજી,
પુણ્ય કરતાં પાપ પુલાઈ, જીવ સુખી જગ હેઈજ. ૧ પુણ્ય. અંત – સંવત નિધિ દરસણ રસ સહિર, સીત(ધ)પુર નગર
મઝારિજી,
શાંતિનાથ સુપ્રસાદઈ કીધી, પુણ્ય છત્રીસી સાર રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org