________________
સત્તરમી સદી
[૬૧] સમયસુંદર ઉપા. યુગપ્રધાન સવાઈ જિનસિઘસૂરિ સકલચંદ શિષ્ય;
સમયસુંદર કહઈ પુણ્ય કરઉ સદુ, પુણ્યનાં ફલ પરીક્ષજી. ૩૬ (૧) પં. જૈન છે. . જયપુર પિ.૬૪. (૨) સં.૧૭૮૪, ચોપડે, જશ. સં. (૩) પ.ક્ર.૩૩૬થી ૩૩૮, ચોપડે, મુક્તિ. નં.૨૪૭૨. (૪-૭) જઓ દયાછત્રીશી, શીલ છત્રીશી, ક્ષમા છત્રીશી અને આલોયણ છત્રીશીની નીચે. જૈિહા બેટા, મુગૃહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૭).]
[પ્રકાશિત ઃ ૧. રત્નસાર ભા.૨. ૨. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] (૧૩૦૮) [+] સંતોષ છત્રીશી ૨.સં.૧૬૮૪ ચોમાસું લુણુકરણસરમાં આદિ-- સાંહામી સ્યઉં સંતેષ કરી જઈ, વયરવિરોધ નિવારી,
સગપણ તે જે સાહાંસી કે, ચતુર સુણ્યઉ સુવિચારીજ. ૧ સાં. અંત – જિમ નાગેરે ક્ષમા છત્રીસી, કરમછત્રીસી મુલતાનજી,
પુણ્ય છત્રીસી સિદ્ધ(ત)પુર કીધી, શ્રાવકને હિત જાણજી. ૩૨ તિમ સંતોષ છત્રીસી કીધી, લુણકરણસર માંહિજી, મેલ થયે સામિ મહેમાંહે, આણંદ અધિક ઉછાહજી. ૩૩ પાપ ગયો પચાસ વરસને, પ્રગટયો પુણ્યપÇરજી, પ્રતિસંતોષ વધ્યો માંહોમાંહે, વાગે સિંગલતૂરજી. સંવત સીલ ચેરાસી વરસે, સર માહિ રહ્યા ચોમાસુ, જસસૌભાગ્ય થયે જગ માંહિ, સહુ દીધી સાબાસજી. જુગપ્રધાન જિણચંદ સૂરીસર, સકલચંદ તસુ સીસજી,
સમયસુંદર સંતોષાછત્રીસી, કીધી સંધ જગજી. ૩૬ (૧) સં.૧૭૮૪ને ચોપડે, જશ. સં. (૨-૪) જુઓ દયાછત્રીશી, શીલ છત્રીશી તથા ક્ષમાછત્રીશીની નીચે. [મુપુગૃહસૂચી.]
પ્રિકાશિત ઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] (૧૩૦૯) દયા છત્રીશી
(૧) કર્મછત્રીશી, પુણ્ય છત્રીશી, સંતોષછત્રીશી અને ક્ષમા છત્રીશીની સાથે. શ્રી ગામ દેલવાડા મધ્યે લ ચેલા જીવણ સં.૧૮૪૪ પિશુ.૧૨ રવિ. પસં૫–૧૯, ખેડા ભ૩. (૧૩૨૦) શીલ છત્રીશી
(૧) પ.સં.૧૦, અમ. (૧૩૧૧) + ક્ષમા છત્રીસી નાગારમાં આદિ– આદર છવ ક્ષમાગુણ આદર, મ કરિશ રાગ ને દેપાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org