SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૫] સમયસુંદર ઉપ• એક સંખ દૂધમઈ ભયઉ, માનીતી સુત સ્યું મહઈ રે, સૂત્ર ગુણઈ સખરાઈ કંઠ તસુ સુરનરના સુખ સહઈ રે, ૩ ધનવંત વિનયધરમ વલી, એક બાપ નઈ સંયમ ધારી રે, વૃદ્ધ ગીતારથ ગુરૂ વલી એહની મનિ આવઈ સારી રે. ૪ અમદાવાદ નગર માહે, સંવત સતર સઈ વરષે રે, માહ માસ થઈ ચઉપઈ હંસી માણસને હરશે રે. . ૫ વાચક હરષદના વલી હરકુસલઈ સાનિધિ કીધી રે, લિષણ સઝણ સાહસ્ય થકી, તિણ તુરત પુરી કરી દીધી રે. . ૬ શ્રી જિણચંદ સૂરીસરૂ, શ્રી સકલચંદ તસુ સીસે રે, સમયસુંદર શિષ્ય તેહના, શ્રી સંધનઈ ઘઈ આસીસો રે. . ૭ ખરતરગચ્છ તણુઉ ધણી, જિનસાગરસૂરિ વિરાજઇ રે, સમયસુંદર કહઈ ચિર જીવલે, દિન દિન પ્રતિ સબલ દિવા જઈ રે. દૂ. ૮ ત્રિણ ખંડ ઈણ ચઉપઈ, વલી અતિ ભલી ચઉત્રીસ ચઉત્રીસ ઢાલે રે, સમયસુંદર કહઈ વંદના સીલ પાલઈ તેહનઈ ત્રિકાલો રે. . ૯ (૧) ઇતિશ્રી સમયસુંદર મહોપાધ્યાય વિરચિતે દ્રપદીસતી સંબંધે ત્રિતીયઃ ખંડઃ સમાપ્તઃ તત્સમાપ્ત સમાતા ચેય ચતુઃ ૫દી પ્રથમ ખંડે હાલ ૧૫ સર્વગાથા ૩૧૧ દ્વિતીય ખંડે ઢાલ ૧૨ સર્વગાથા ૧૫૧ તૃતીય ખંડે ઢાલ ૭ સવગાથા ૧૪૪ સર્વાગ્રં. ઢાલ ૩૪ સર્વાગ્રં. ગાથા ૬૦૬ સંવત ૧૭૦૫ વષે આષાઢ વદિ ૧૩ શુક્રે લિખિત. પ.સં.૩૦-૧૩, સેં. લા. (૨) સં.૧૭૭૫ આસો વદ ૩ બુધે અચલગચ્છ વા. માહાવજીગણિ શિ. માણિકલાભગણિ શિ. સત્યલાભ લિ. અંજાર નગરે. પ.સં.૧૮-૧૮, વ.રા. (૩) કર્તાની સ્વહસ્તલિખિત લાગે છે. ૫.સં.૧૮-૧૬, અનંત ભ. નં.૨. [આલિસ્ટઑઈ ભા.૨, મુપુષ્પહસૂચી.] હવે આ સુપ્રતિષ્ઠિત વિદ્વાન કવિની નાની મીઠી કતિઓની ટીપ નીચે પ્રમાણે છે. [જેમાંની ઘણું “સમયસુંદર કૃતિ કુસુમાંજલિ'માં પ્રકાશિત થયેલી છે.' (૧૩૦૫) પિષધવિધિ સ્તવન ૩૮ કડી .સં.૧૬ ૬૭ માગશર શુ.૧૦ ગુરુ મોટમાં અંત – ઉત્કૃષ્ટી પિષા તણી વિધિ કહી ઉપગાર, જેસલમેરી સંધનઈ હે, આગ્રહ કરી સુવિચાર. ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy