________________
અતિસાર
[૨૪] જૈન ગૂર્જર કવિએ ૨ ચાલિ-ઈય આદિ જિણેસર, સયલ તિસર, વિહરમાન વસઈ
તવ્યા એ, દૂ કહૂં મન રંગિઈ ઉત્સવ ચંગિઈ કાવિઠાનયર સુણય, તેહ શિવસુખકારણ દૂરી નિવારણ તારણ શ્રીમધિર જિન, વંછીય સુહ આપઈ મહિમા વ્યાપઈ કહઈ સહજ વાચક
પ્રવર, ૯ (૩૦)+]૧૪ ગુણસ્થાનક ગતિ વીર સ્ત, કડી ૨૩ આદિ
ધૂરિ દુહા મહાવીર જિનરાયના, પય પ્રણમી સહકાર
ચઉદહ ગુણથાનક તણુઉ, કહીઈ કિંપિ વિચાર. અંત -
કલસ ઇય વીર જિનવર જગતહિતકર સિંહલંછણ સુરતરૂ, ભવભીડભંજન ભવિયરંજન દુરિયગંજણ સુહકરૂ, ગુણઠાણ ઈણિ પરિ સુપરિ જાણ, જિમ લહઉ સિવસુખ મુદા,
ગણિ સહજરત્ન મુર્ણિદ જે પઈ, વીર જિણ સેવઉ સદા. ૨૩ (૧) ૫.સં.ર-૧૩, તા.ભં. દા.૮૩ નં.૩૭.
[પ્રકાશિત ઃ ૧. સઝાયમાલા (લલુભાઈ). ૨. મોટું સઝાયમાલા સંગ્રહ
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૧૯૯-૨૦૦, ભા.૩ ૫.૬૭૨-૭૩.] ૪૫ર. અતિસાર
કદાચ જૈનેતર હેય યા નં.૨૪૧ના અતિસાગરથી અભિન્ન હેય. (૯૩૧) [+] કપૂરમંજરી રાસ ૨.સં.૧૬૦૫ ચૈત્ર શુ. ૧૧ રવિવાર આદિ – પ્રથમ ગણપતિ વણવીં, ગવરિ પુત્ર ઉદાર
લક્ષ લાભ જે પૂરવઈ, દેવ સવિતું પ્રતિહાર. સેવંત્ર જસ મુગટ ભર, સીદૂરઈ સહિ સિરીર સિદ્ધિ બુદ્ધિ નઉ ભરતાર જે, બુદ્ધિદાતાર વડવીર. કાશમીરપુરમંડની, સરસતિ સમરૂં માય તેહ તણુઈ સુપસાઉલઈ, બુદ્ધિ પામઈ કવિરાય. આગઈ કવિ જે વડા હૂઆ, તસ માગૂ અનુમતિ સદગુરૂ તણે ચરણે નમી, મન સિë ધરી બહુ ભત્તિ. એ સવિ હું આયસ લહી, માંડસુ કથા રસાલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org