________________
સત્તરમી સદી
[૩]
સહજરતન વા સં.૧૬ ૦૩માં હયાત હોવાની માહિતી અન્યત્રથી મળે છે (જેન પરંપરાને ઇતિહાસ, ભા.૩ ૫.૮૨૩).] ૪પ૧, સહજરત્ન વા. (આં. ધર્મમૂર્તિશિ.)
અંચલગરછના ધર્મમૂર્તિસૂરિના પ્રતિમાલેખો સં.૧૬૨૯, ૧૬૪૪, ૧૬૫૪ના મળે છે. (જુઓ ધા.પ્ર.સં. ભાગ ૧ અને ૨) તેમને જન્મ સં.૧૫૮૨માં ત્રંબાવતી-ખંભાતના હંસરાજ વણિકની હાંસલદે નામની સ્ત્રીથી થયો. જન્મનામ ધમદાસ. દીક્ષા ૧૫૮૯માં, આચાર્યપદ અમદાવાદમાં સં.૧૬ ૦૨માં, અને તે જ વર્ષમાં ગરછનાયકપદ મળ્યું. સં.૧૬૭૦માં પાટણમાં સ્વર્ગસ્થ થયા. જુઓ પટ્ટાવલી. (૯૨૮) વૈરાગ્યવિનતિ ૨.સં.૧૬ ૦૫ કા.શુ.૧૩ રવિ, નિંધરારી ગામમાં આદિ- આજ સફલ મરથ મન તણું, ભગતિઈ ગુણ ગાઉ જિન તણું, શ્રીય કંથનાથ દેવ અતિહિં ચંગ, નધિરારિ નયર છઈ બહુઆ
રંગ. ૧ અંત - તૂ સ્વામીય દુખ ભયભંજણ, તૂઅ સ્વામી શિવપુરમંડણ,
સંવત્સર સેલ પ ત્તરઈ કાર્તિક શુદિ તેરસિ રવિ દિનઈ. ૧૩ વિધિપષિ ગછિ ગિરૂઅડિ ગુણભંડાર, શ્રીય ધર્મમૂરતિસૂરી
સુવિચાર; આગમ જે સુત્ર વિચારસાર, પડિબેહઈ ભવીયણ તે ઉદાર. ૧૪ ચાલિ–ઈય મંગલકારણ દૂરીનિવારણું તરણતારણ જગગરે, ની ધરાર ગામિઈ સુકૃત કાંમિઈ શ્રી શ્રીમાલી જયકરો. જેહ ભાવભગતિઈ એકચિત્તઈ કુંથુનાથ તીર્થકરું, વણારસ સહજરત્ન બેલઈ, એહ જિનવર સુરતરૂ. ૧૫ (૧) સં.૧૬૧૮ વર્ષે માહ વદિ ૧૩ શની. લક્ષાં. પ.ક્ર.૧૭૦-૭૧, પડો, વિ.ધ.ભં. (૯૨૯) ૨૨ હિરમાન સ્ત, ૨.સં.૧૬૧૪ આસો સુદ ૧૦ કાવિઠામાં આદિ- સરસતિ દેવીય નમય પાય, ઊલટ અંગિ અણીય;
મહીયલિ મહાવિદેહ ખેત્ર સાર, જિનવર ગુણ જાંણય. વિહરમાન વીસહ જિસુંદ, યુણિ જિન વગતિઈ,
શ્રી સીમંધરિ પ્રથમ દેવ ગુણ ગાઉં ભગતિઈ. અંત – સંવત સેલ ચૌદત્તરઈ એ, આ માસિ ઉદાર,
શુદિ દશમ વિજયા દિનિહિં શ્રી ધર્મભૂતિ ગણધાર. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org