SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલચારિત્રસુરિ [૨] જૈન ગૂર્જર કવિએ ૨ અંબા તૂ પદમાવતી, ચસરિ સાવધાન. સાસનદેવી શ્રુતદેવતા, સમ્યગદષ્ટી દેવ, એહ તણઈ સુપસાઉલઇ, નવપદ સારૂ સેવ. રાસ રચઉ નવકારનું, ત્રિભુવન માંહિ ઉદાર, સાંભળતાં સુખ સંપદા, સુણતાં જયજયકાર. નવનિધિ લઈ લોકમાં, અવિચલ અનુક્રમ ઠામ, આઠ મહાસિધિ સાશ્વતી, સીઝઈ સઘલાં કામ. ત્રિણિ કથા ઈડ લોકની, પરલોકી છઈ દોઈ, રાજસિંહ સંબંધ સ્પે, છઠી તે પણ જોઈ. અંત – તપગચ્છ કેરૂ રાજી રે, માહાતંતડિ, જગિ જણ પણુમઈ પાય, | સુણિ સુંદરે જગશ્રી હેમવિમલ સૂરીસરૂ રે, મા. તસુ પાટિ સેહઈ રાય. ૬૮ સૌભાગ્યવરિષસૂરિ ગુણિસર રે, મા. મહિમા કેરૂ કંદ, સુ. તસુ પટિ સુવિહિત સુંદરૂ રે મા. સેમવિમલસરિંદ. સુ. ૬૯ પંડિતતારે ચંદલુ રે મા. બુદ્ધિઈ અભયકુમાર, સુ. સાધુશિરોમણિ દીપતા રે મા. ચારિત્ર પાલઈ સાર સુ. ૭૦ સંઘચારિત્ર નામઈ ભલા રે મા. મૂરતિ મહિણવેલિ સુ. પીહર તે પીડચા તણું રે મા. સાધુગુણ કેરઈ વેલી સુ. ૭૧ તાસ તણઈ સુસાઉલઈ રે, મા. નપદ્ધ રહી ચુંમાસી સુ. રાસ રચીએ નુકારને રે મા. સીષિઈ હિયયા ઉ૯લાસી. સુ૦ ૭૨. ચુપ૮. સંવત સેલ પ ર સાર, સુદિ પડવઈ સોહઈ ગુરૂવાર સરવડિ વ૨સઈ શ્રાવણ માસ, જગ સધલાની પહુચઈ આસ. રાજસિહ રાસઉ જે ભણઈ, રત્નાવતી કથાસું ગણઈ નવનિધિ મંગલમાલા મિલઈ, વિમલચારિત્રઈ વાંછિત ફલઈ. (૧) પૂજ્યારાધ્ય શ્રી આચાર્ય ૨૧ શ્રી વિમલચારિત્ર ચરણસેવક હિમચારિત્રગણિ લ. પ.સં.૧૦-૧૫, સેંલા. નં.૫૪૯૬. (૨) નવકાર રાસ (3) પ્રાયઃ આ કવિકૃત, સં.૧૬૯૬ કા. શુ. ૧૧ ગણિ ન્યાયસાગર શિ. વીરસાગર લિ. ગઘાણીનગરે લિ. ગે ના. [આલિસ્ટઓઈ ભા..] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૮૮-૮૯, ભા.૩ પૃ.૬૫૮. પંચેતેર=૭૫ પણ થાય અને અન્યત્ર ૨.સં.૧૬ ૭૫ નોંધાયેલી છે, પરંતુ વિમલચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy