SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૫] મહિસાગર રૂમાલ જે પૂતલી, કપૂરમજરી સાલ. તાસ રૂપ સેહામણુઉં, બાયસ મનનઈ કવિ, બ્રહ્માણુ વર આલજે રખે અણુવઈ ડિ. અંત – કપૂરમંજરી કથા અભિનવી, સંવત સેલ પ ત્તર કવી, ચૈત્ર શુદિ અગ્યારસિ રવિવાર, બેલઈ કવિ પંડિત મતિસાર. ૧૯૯ પુણ્ય તણઉં એવડઉં સરૂપ, પુણ્ય પસાઈ પામીઈ નિરૂપ, ઋદ્ધિ વૃદ્ધિ ધણ કણ પરિવાર, પુણ્ય પસાઈ જયજયકાર. ૨૦૦ સરસ કથા જિક એ સુઈ, માંન મહુત તવ વાધઈ (ધ)શુઈ, સકલ સભાનાં દુરિત જ હરૂ, વિધનરાજ તહે રક્ષા કરૂ. ૨૦૧ (૧) પ.સં.૭-૧૫, ડે.ભ. દા.૭૦ નં.૧૧૨. (૨) તે એને બેડ મધ્યે લ. શ્રી ત્યવિજે સં.૧૭૮૪ માગ. શુ. ૪ સોમવારે. ૫.સં.૧પ-૧૧, ડા. પાલણપુર દા.૩૬. [મુપુન્હસૂચી.] [પ્રકાશિતઃ ૧. ફાર્બસ ગુજરાતી સભા માસિક, જાન્યુ-માર્ચ તથા એપ્રિલ-જૂન ૧૯૪૧.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૫૭. કવિનામ સ્પષ્ટપણે મતિસાર મળતું હેવાથી નં૨૪૧ના મતિસાગરથી ભિન્ન ગણવા જોઈએ એમ લાગે છે.] ૪પ૩, અતિસાગર નં.૨૪૧થી ભિન્ન. (૯૩૨) ચંપકસેન રાસ[અથવા ચેપાઈ]૩૮૮ કડી ૨.સં.૧૬૦૫ શ્રાવણ આખા રાસમાં વસ્તુ, ચોપાઈ અને દુહા એ ત્રણ જ છંદ છે. આદિ વસ્તુ પઢમ જિણવર પઢમ જિણવર પાય પણવિ, શાંતિ જિણેસર મનિ ધરી, નિમનાથ બહુભત્તિ જુતિય, જીરાઉલ જગ દીપત૭, પાસ દેવ મનિસિધિ થાય, મહાવીર યુવીસમઉ, પ્રણમી પાંચઈ દેવ; પંચ પરમિઠ ભાવિસુ, કરસુ અનુદિન સેવ. ચુપઈ. સારદ સમરૂ મનનઈ ભાવ, રચિવા રાસ તણઈ પ્રસ્તાવિ, જેહનઈ સમરણિ લહઈ બુધિ, મનવંછિત સુકવિની સિધિ. ૧ વલી સદગુરૂ નમી આયસ લહી, દોઈ કર જોડી આગવિ રહિ, ચરણ નમું ચતૂરાઈ કાજિ, અજ્ઞાનપણું જિમ ભાઈ ભાજિ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy