________________
સમયસુંદર ઉ૫. [૫૦] જૈન ગૂર્જર કવિએ ૨
શત્રુંજય સિંધ કરાવી એ, જેસલમેર મઝાર. શ. ૨૨ શત્રજય મહાત્મય ગ્રંથથી એ, રાસ ર સુખકાર, [ભાવ ભકત ભણતાં થકાં એ, પામીજે ભવપાર સંવત સોલ છયાશી એ, શ્રાવણશુદ્ધિ સુખકાર.] રાસ ભણ્યો શગુંજ તણે એ, નયર નાગર મઝાર. શ. ૨૩ ગિરૂઓ ગચ્છ ખરતર તણે એ, શ્રી જિનચંદ સુરીશ, પ્રથમ શિષ્ય શ્રીપુજ્યના એ, સકલચંદ સુજગીસ. શ. ૨૪ તાસ શિષ્ય જગ જાણી એ, સમયસુંદર ઉવજઝાય,
રાસ ર તેણે રૂડો એ, સુણતાં આનંદ થાય. શ. ૨૫
(૧) સં.૧૭૬૩ જ્ય.વ.૪ રવિ ઉ. રત્નસુંદરગણિ શિ. ૫. લક્ષ્મીચંદ પં. તારાચંદ્રકેન લિ. ૫.સં.૭–૧૨, ગુ. નં.૫૫-૨૨. (૨) સં.૧૯૦૮ ફા.શુ. સા. જ્ઞાનસરી વાચનાર્થે. પ.સં.૮-૧૦, ડા. પાલણપુર દા.૩૬. (૩) સં.૧૮૪૭ માગસિર શુ.૧૪ પંન્યાસ પં, અમેદવિજેગણી શિ. મૂર્તિ ભવાનવિજે લ. ગામ પીસ્તડીયાદ. ૫.સં.૫-૧૪, પાદરા ભં. નં.૨૭. (૪) સં.૧૮૫૬ અ.વ.૧૪ રાજગે જે મહિમાસોમેન લિ. પ.સં.૬, જિ.ચા. પ.૮૫ નં.૨૨૬૬. (૫) સં.૧૮૬૮ જે.વ.૩ રૂપચંદ લિ. ૫.સં.૬, ચતુ. પિ.૨. (૬) ૫. સં.૪-૧૫, વિજાપુર. નં.૬૧૨. (૭) પ.સં.૬-૧૧, સેં. લા. (૮) સં.૧૯૦૬ માગ.વ.૧૦ રવિ લિ. દેવીચંદ શ્રી દાદાજી પ્રસાદાત, ૫ ૪.૪૩થી ૪૯, ફાર્બસ સભા નં.૮. (૯) સં.૧૬૮૩ વિકાનેર પં. પંચાઈશું લિ. ૫.સં.૫, અભય. નં.૩૧૭૯. (૧૦) સં.૧૭૫૯ રિણીમયે પં. કલ્યાણસાગર પં. દેવધર લિ.પ.સં.૫, અભય. નં.૩૨ ૮૩. (૧૧) લિ. ભક્તિવિશાલેન એસીયાં મધ્યે યેશુ.૧ શુક્ર. ૫.સં.૩, અભય. નં.૧૫૪.(૧૨-૧૬) અનુક્રમે પ.સં.૫, ૫, ૬, ૭, ૩, અભય. અનુક્રમે નં.૧૫૩૬થી ૪૦. (૧૭) સં.૧૬૯૬ શ્રા.શુ.૧૫ થાવરવારે પં. રજવિજય શિ. રૂ હિષેણ લિ. ૫. ફ૩થી ૬, અભય. નં.૬૩૭. (૧૮) સં.૧૮ ૫૩ વ.વ.૭ લિ. પં. હેમપ્રભ પં. ખુશ્યાલચંદ્રણ ગેરસરનગર. ૫.સં.૮, અભય. (૧૮) સં.૧૮૫૭ યે. શુ.૭ શુકે લિ. ધર્મનાથ પ્રસાદાત અવરંગાબાદ નગરે. ૫.સં.૫, સંપૂર્ણ, અભય. [આલિસ્ટઈ ભા.ર, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૪૫, ૩૯૪, ૪૩૩, ૪૮૭, ૫૦૪, ૫૯૩, ૬૨૮).]
પ્રકાશિત : ૧. પ્રકા. ભીમસહ માણેક. ૨. રત્નસમુચ્ચય પૃ.૨૭૦૮૦. [૩. શત્રુંજય તીર્થ ઉદ્ધારાદિક રાસોને સંગ્રહ. ૪. સમયસુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org