________________
સત્તરમી સદી
[૩૧] સમયસુંદર ઉપા. કૃતિ કુસુમાંજલિ.] (૧૨૯૭) થાવગ્યાસુત ચોપાઈ ૨ ખંડ ૩૦ ઢાળ ૪૩૭ કડી .સં.
૧૬૮૧ કાર્તિક વદી ૩ ખંભાત ખારવાવાડામાં આદિ-
નમઃ સિદ્ધભ્યઃ નેમિનાથના પાય નમું, પામ્ પરિઘલ પ્રેમ, થાવગ્રસ્ત રિષિ , જનમ સફલ હુઈ જેમ સાવધાન થઈ સાંભલઉ, યુગતિ સ્વં બે કર જોડિ, કાન પવિત્ર પણિ કીજી, કરમની તૂટે કોડિ. વિકથા કરિ મત વિચઈ, અમૃતમઈ વિષે એહ, આસાતન પણિ ઊપજઈ, નાસઈ કંથક સનેહ. ચતુર સુઈ ચિત લાઈનઈ, જાણુઈ અરથજુગત્તિ, ભાવભેદ પ્રીછઈ ભલઉ, તેહનઈ મુગતિ તુરત. સાધુકથા વલિ સૂત્રમાં, મીઠી અભિય સમાણ,
સાવધાન થઈ સાંભલઈ, જનમ સફલ તસુ જાણ. અંત - હાલ દસમી. શાંતિજિણઉ ભામણુઈ જાઉં અથવા મૃગાવતી સેલ
સ્રરંગા એહની ઢાલ. પાંચસઈ શિખ્ય સૂણી વાત વેગી, સેલગ થયા સંવેગી બે, સેલગ શેત્રુજઈ સીધા, માસ સંથારા કીધા છે. રસે. ૧
એહ સંબંધ છે અતિ સારા, ન્યાતાધરમ મઝારા બે. ૧૫ સુધમસામિ કહે અણગારા, જખૂનઈ હિતકારા બે. ૧૬ થાવા સુસેલગ સારા, એ મોટા અણગારા બે. ૧૭ એહને ગુણ મઈ ગાયા ન હંતા, પણ આજ મને રથ પાયા. બે. ૧૮ સંવત સેલ ઈકાણું વરશે, કાતી વદી જહ હરશે બે. ૧૯ શ્રી ખભાઇત ખારૂવાડઈ, ચઉમાસિ રહ્યા સુદિહાડઈ છે. ૨૦ ખરતરગચ્છ જિણચંદ સુરીસા, સકલચંદ તસુ સીસા બે. ૨૧ સમયસુંદર તસુ સીસ પ્રસિદ્ધા, શિષ્ય પ્રશિષ્ય સમૃદ્ધા છે. ૨૨ (૧) પ્રથમ ખંડે ઢાલ ૨૦ ગા.૨૧૬, દ્વિતીય ખંડે ઢાલ ૧૦ ગાથા ૨૩૧ ગં.૪૫૫. સં.૧૭પ૬ ફા.શુ.૧૫ પં. મયાચંદ સ્વણગિર મધ્યે. પ. સં.૧૬-૧૩, વિ.કે.ભં. નં.૪૫૧૧. (૨) ગ્રં લોક ૬૫૦ સં.૧૭૬ર ચે. વ.૬ રવી દીપચંદગણિ શિ. કલ્યાણચંદ્ર લ. માંડલ નગરે. પ.સં.૧૩–૧૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org