________________
સત્તરમી સદી
[૩૯] સમયસુંદર ઉપા૪૩૧, ૫૯૪).]
પ્રકાશિત : ૧ સંપા. અગરચંદ નાહટા.] (૧ર૮૩) બારવ્રત રાસ ૨.સં.૧૬૮૫ (૧૨૯૪) પડાવશ્યક સૂત્ર બાલા.
(૧) સંવત ખ નિધ મુનિ ચંદ્ર (૧૭૯૦) નભસ્ય માર્સ પરિષદાનિઘાઝ વારે શ્રી જિનકુશલસૂરિશાખામાં વાચના(ચ)ય શ્રી કનકનિધાનગણિ તત મુખ્ય વાચનાચાર્ય શ્રી ક્ષમાસુંદરજીગણિ તત્ શિષ્ય ચિરં પં. નેમવલ્લભ લિ. શ્રી કાલૂ ગ્રામે મુરત્વરી મધે. છેલું પત્ર, નાહટા. સં. [મુગૃહસૂચી.] (૧૨૯૫) યતિ આરાધના ભાષા ૨.સં.૧૬ ૮૫ રિણીમાં
બાણાષ્ટ રસે મા ૧૬૫૮ રિણું નગરસંસ્થિતિ: શ્રીમત્યારાધના ચક્રે સમયાદિમસુંદરૈઃ. યદ્યત્યારાધના કૃત્વા પુણ્યોપાર્જનકૃત
તેને પ્રાંતવેલાયાં માદયમુપત્ય સા. (૧) ગ્રં.૩૫૧, સં.૧૯૪૪, પસં.૧૯, યશવૃદ્ધિ. (૧૨૯૬) + શત્રજય [સિદ્ધાચલ] રાસ ૨.સં.૧૬૮૬ શ્રાવણ સુદ નાગોરમાં. આદિ
શ્રી વરસહસ૨પાય નમી, આણી મન આનંદ, રાસ ભણું રલિયામણે, શત્રુંજય સુખકંદ. સંવત ચાર સત્યેતરે, હુવા ધને સરસૂરિ, તિણે શત્રુંજય મહાતમ કહ્યું, શિલાદિત્ય હજુર. વીરજિણંદ સમાસ, શત્રુંજય ઉપર જેમ, ઈંદ્રાદિક આગલ કહ્યું, શત્રુંજય મહાતમ એમ. શત્રુંજય તીરથ સારિખું, નહિ છે તીરથ કેય,
સ્વર્ગ મૃત્યુ પાતાલમેં, તીરથ સઘલાં જોય. અંત -
ઢાલ ૬ શત્રજય મહાતમ સાંભલીએ, રાસ રચ્યા અનુસાર, જે ભવી ગાવે ભાવ શું એ, આનંદ હાય અપાર. શ. ૨૦શત્રુંજય રાસ સહામણે એ, સાંભલજે સહુ કેય, ઘર બેઠાં ભણે ભાવ શું એ તસુ જાત્રાફલ હેય. શ. ૨૧. ભણશાલી થિર અતિ ભલો એ, દયાવંત દાતાર,
દોહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org