________________
સત્તરમી સદી
[૩૩૯]
સમયસુંદર ઉપા. કર જોડી તેહને કરું, નમસકાર નિવમેવ. નિજગુરૂ ચરણકમલ નમું, તીન તત્ત્વ દાતાર, કીડીથી કુંજર કીયે, એ મુઝને ઉપગાર. સમરૂં સરસતિ સામિણી, એક કરૂં અરદાસ, મારા દેજે મુજઝને કરૂં વચનવિલાસ. સંબ મજૂન કથા સરસ (૧), પ્રત્યેકબુદ્ધ પ્રબંધ (૨), નલદવદતિ (૩) મૃગાવતી (૪), ચઉપઈ ગ્યાર સંબંધ. આઈ તું આવી તિહાં, સમર્યા દીધા સાદ, સીતારામ સંબંધ પણિ, સરસતિ કરે પ્રસાદ, કલંક ન દીજે કેહને, વલી સાધને વિશેષિ, પાપવચન સહુ પરિહરે, દુખ સીતાનું દેખિ. સીલરતન પાલ સહૂ જિમ પામ જસવાસ, સીતાની પરિ સુખ લહૈ લાભ લીવિલાસ. સીતારામ સંબંધના નવ ખંડ કહિસિ નિબંધ, સાવધાન થઈ સાંભલ, સીલ વિના સહુ ધંધ.
અત્ર આ પ્રબંધની દરેક ખંડમાંની દેશીઓ આપેલી છે? (પ્રથમ ખંડમાંની દેશીઓ) ઢાલ ૧ સાહેલી આંબો મેરી-રાગ સારંગ, ગૌતમસ્વામી સમોસર્યા.
૨ પુરંદરરી વિસે ખાલી-સાધુને આલ કૂ દી. ૩ સોરઠ દેશ સોહામણો સાહેલડી રે, દેવો તણે નિવાસ–
ગયસુકુમાલની ચઢાલીયાની. ૪ ઘરિ આવો રે મનમોહન મોટા. ૫ બિંદલીરી.. ૬ રાગ ગાડી. જતિ જકડીની વિસખાલી. ૭ જાતિ ત્રાટકવેલિની.
પહેલે ખંડ થયે એ પૂર, સાત ઢાલ સુસવાદ, જગપ્રધાન જિણચંદ પ્રથમ શિષ્ય, સકલચંદ સુપ્રસાદ ગચ્છનાયક જિનરાજ સૂરીસર, ભટ્ટારક વડભાગ, સમયસુંદર કહે સીલ પાવંતાં વાધે જસસોભાગ. –સર્વગાથા ૧૪૬ સીતાવિવાહવને નામ. પ્રથમઃ ખંડઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org