________________
સમયસુંદર ઉપા. [૩૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૨
વરસ બાર સતરે પહલી શેત્રુજ યાત્ર, કીધી સબલ પડ઼ર મ્યું, તે કહિઈ લવમાત્ર.
૨૬ અંત – સરસ્વતીકંઠાભરણ બિરૂદચોવીસ બેલે ભટ્ટ સુશબ્દ. ૩૨ -
દલવા દુલ ડેરા તંગોટી, ફરહે નેજ ધા અતિ મોટી, સબલ આડંબર રાયની રીતિ, સંધ ચાલે સહુ સંતેષી. ૩૩ જયપતાકા તેવીસ વાર, સંગ્રામ કરીને પામી સાર, એવી સાઢી બારહ જાત્રા કીધી, શેત્રજ સંઘવી પદવી લીધી. ૩૪ હવે કહું પુન્યવરાની વાત, જે દ્રવ્ય ખરચ્યા તે કહાત, તેત્રીસ કટિ ચઉદ લાષ, અઢાર સહસ આઠમેં સાખ. ૩૫ હિં લેડહીએ ઉ| સેનઈયા, પુણ્યવરે ખરચ્યા તે કહિયા, જિનશાસનમાં સેતુ ચઢાઈ, બારસે અકાણું સુરગતિ પાઈ. ૩૬ વસ્તુપાલ તેજપાલ પુણ્ય પ્રધાન, જેને પગપગ પ્રગટયાં નિધાન, પુન્યથી પામી તેજમ તુરી, દક્ષિણાવર્ત આસ્થા પુરી. ૩૭ ઈમ ણી સહુ કે ધરમ સારૂ, ધન ષર વ્યવહારિયા વારૂ, સફલ કરે આપણો અવતાર, જિમ તુમે પામે ભવપાર. ૩૮ શ્રી ખરતરગચ્છ શ્રી જિનચંદ, શિષ્ય સકલચંદ નામે મુણિંદ, સમયસુંદર પાઠક તસુ સીસ, રાસ ભણ્ય શ્રીસંધ જગીસ. ૩૯ સંવત સેલે બયા(યાસીયા વરસે, રાસ કિધો તિમરીપુર
હરશે, વસ્તપાલ તેજપાલને રાસ, ભણતાં સુણતાં પરમ ઉલાસ.૪૦
(૧) પ.સં.૨-૧૨, આગ્રા. ભં. (૨) ફાર્બસ સભાનાં હસ્તલિખિત પુસ્તકેની સવિસ્તર નામાવલિ પૃ. ૪૫. (૩) ગા.૫૪, ખંભ.૩.(૪) માણેક, ભં. (૫) સં.૧૭૭૨ આસુ શુ.૧ શનિ ગારબદેસર ગ્રામે ચતુર્માસ પં. દયાવિનય પં. પુણ્યદયમુનિ ચિરં. હરજી વાચનાથ. ૫.સં.૨, અભય. નં. ૧૫૩૩. [મુપુગૃહસૂચી, હૈ જૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૪૨, ૪૯૨).]
પ્રકાશિતઃ ૧. જૈનયુગ પુ.૧ પૃ.૧૭થી ૧૯. [૨. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] (૧૨૯૨) [+] સીતારામ પ્રબંધ અથવા ચોપાઈ ખંડ ૯ કડી ૨૪૨
૨.સં.૧૬૮૭ મેડતામાં આદિ –
સ્વસ્તિ શ્રી સુખસંપદા, દાયક અરિહંત દેવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org