________________
સમયસુંદર ઉપા [૪૦] જૈન ગૂર્જર કવિએ
હિવ બીજો ખંડ બેલયું, બિહુ વાધે બહુ પ્રેમ, સાંનિધિ કરિજે સરસતી, જોડું બે ગે જેમ. સીતારામ સભાગિયા, ભોગવે ભોગસંજોગ,
લીલાના એ લાડિલાડિલા, ઘણું વખાણે લેગ. (બીજા ખંડની દેશીઓ) ઢાલ ૧ કેયે પૂજ્ય પધારિયે-એ ગીતની. ૨. જાતિ જત્તિની. વલી તિમરી પાસે વડલું ગામ. વલી પ્રત્યેક
બુદ્ધની બીજ ખંડની આઠમી ઢાલ. જબૂદીપ પૂરવ સુવિદેહ,
એહની ઢાલ, ૩ રાગ આસાઉરી સિંધૂડે મિશ્ર. ચરણાલી ચામુંડા રણે ચડે,
ચુખ કરી રાતા ચાલે રે, વિરતિ દાનવદલ વિચિ, ધાઉ દીયે ઘમરોલે–ચરણાલી. એહની ઢાલ. ૪ વરસાલે સાંભરે. ૫ ચેત ચેતન કરી. અથવા પ્રત્યેક બુદ્ધના પહેલા ખંડની આઠમી
ઢાલ-ધન પદમાવતી–એહની ઢાલ. ૬ લગડીની-રાગ મલ્હાર. ૭ થાકી ઓલ આવેછે.
સાતમી ઢાલ પૂરી થઈઝ, રામ રહ્યા વનવાસ, સમયસુંદર કહે સહુ મિલીજી, ભરતને ઘો સાબસિ. ૧૮ બીજે ખંડ પૂરો થઇ, સાંનિધિ શ્રી જિનચંદ, સકલચંદ સુપસાઉલેજી, દિનદિન અધિક આણંદ. શ્રી ખરતગછ રાજીએજી, શ્રી જિનરાજ સૂરીસ, સમયસુંદ૨ પાઠક કહે છે, પૂરે સંધ જગીસ. -સર્વગાથા ૧૯૨ રામસીતાવનવાસવર્ણ નામ દ્વિતીયઃ ખંડઃ ત્રિણ વિણુ ગીત ન ગાઈએ, ત્રિણ વિણ મુગતિ ન હોઈ, કહું ત્રીજો ખંડ તે ભણી, જિમ લહે સવાદ સહુ કોઈ. ૧ રામચંદ આશ્રમે રહ્યા, પહેલી રાતિ મઝાર,
આવી આગલિ ચાલતાં અટવી ડંડાકાર. (ત્રીજા ખંડની દેશીઓ)
ઢાલ ૧ રાગ રામગિરી. અને અહારો પ્રિય ગમેકાજી મહમદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org