________________
સત્તરમી સદી
[૩૫] સમયસુંદર ઉપપ્રત ને જૂની પ્રત, પ.સં.૩૨–૧૧, લી.ભં. (૨) ગુ.વિ.ભં. (૬૩) રત્ન. ભં. [જેહાપેસ્ટ, લીંહસૂચી, મુગૃહસૂચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૩૯, ૨૪૦, ૪૨૦, ૫૦૦, ૬૦૦).] (૧૨૮૩) + દાન શીલ તપ ભાવના સંવાદ[અથવા રાસ, ચોપાઈ,
ચઢાળિયા] અથવા સંવાદશતક ૨.સં.૧૬૬૨ સાંગાનેરમાં. આદિ- પ્રથમ જિણેસર પાય નમી, પામી સુગુરૂપ્રસાદ,
દાન સીયલ તપ ભાવના, બેલિસ બહુ સંવાદ. વીર જિણંદ સમોસર્યા, રાજચહી ઉદ્યાન, સમોસરણ દે , બેઠા શ્રી વિદ્ધમાન. બેઠી બારહ પરષદા, સુણિવા શ્રી જિનવાંણિ,
ઘન કહે જગિ તૂ બડી, મુઝને પ્રથમ બખાંનિ. અંત - સેલે સે બાસઠ સમે રે સાંગાનેર મઝાર
પદમપ્રભૂ સુપસાઉલે રે, એહ થયે અધિકાર રે ધર્મ હિયે ધરે.
હમસામિ પરંપરા રે, ખરતરગચ્છ કુલચંદ યુગપ્રધાન ગુરૂ પરગડો રે, શ્રી જિનચદ સૂરી રે. ધ. તાસ સીસ અતિ દીપતા રે; વિનયવંત જસવંત આચારજ ચઢતી કલા રે, જિનસિંહસૂરિ મહંત. પ્રથમ શિષ્ય શ્રીપૂજના રે, સકલચંદ તસુ સીસ સમયસુંદર વાચક ભણે રે, સંધ સદા સુજગીસે રે. ધ. ૯ દાન શીલ તપ ભાવના રે, સરસ રહ્યો સંવાદ,
ભણતાં ગુણતાં ભાવ સું રે, રિદ્ધિ સમૃદ્ધિ સુપ્રસાદે રે. ધ. ૧૦ (૧) અકેલેસર ગ્રાંમ શ્રી શાંતિનાથ પ્રસાદાત્ ૧૮૪૩ સં. વૈ. વદી ૬ પ્રેમવીજે લ. ૫.સં.૭-૯, ખેડા ભ. દા.૮ નં.૧૦૭. (૨) સં.૧૮૩૯ ભાદ્ર. વ.૮ સેમ ઉ. જયસૌભાગ્યગણ શિ. હર્ષસૌભાગ્યેન. પ.સં.૫–૧૪, ડા. પાલણપુર દા.૩૬. (૩) લિ. પં. હરરાજ સં.૧૬૭૬ માહ શુ.૯ બલાહડા મધ્ય. ૫.સં.૪–૧૩, જશ.સં. (૪) સં.૧૬૮૪ માહા શુ.૧૧ અહદાવાદ મળે લ. રિષિ રાજકીર્તિ સાવી રાજશ્રી પઠનાર્થ. ૫.સં.૫-૧૨, પાદરા ભુ. નં.૪૩. (૪) પ.સં.૮, લીંભ. દા.૨૩, (૫) સં.૧૮૨૪ શ્રા. વ. અમાસ માનવિજય લિ. ૫.સં.૫–૧૨, ર.એ.સો. બી.ડી.૧૫૪ નં. ૧૯૦૯. (૬) સં.૧૭૩૮ આસો સુ.૧૪ પુણ્યપાપસર મથે પં. રત્નવિમલમુનિના લિ. અભય. નં.૧૫૪૫. (૭) રત્ન ભ. (૮) સં.૧૭૪૭ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org