________________
સમયસુંદર ઉ૫. [૩૧] જૈન ગૂર્જર કવિઓ વદિ પ. .સં.૨૩, ગોડીજી. નં.૩૯૨. (૫૨) ઇતિ સંવત ૧૬૫૯ વષે શ્રી વિજયદસમી દિને, શ્રી સ્તંભતીર્થે શ્રી બડત ખરતરગચ્છાધીશ્વર શ્રી દિલ્હીપતિ પતિસાહિ શ્રી અકબર જલાલદીન સાહિ પ્રદત્તયુગપ્રધાનપદધારક શ્રી શ્રી પ જિનચંદ્રસૂરીશ્વરાણુ સાહિસમક્ષ સ્વહસ્તપ્રસ્થાપિતાચાર્ય શ્રી જિનસિંહસૂરી સપરિકરાણ, શિષ્યમુખ્ય પંડિત સકલચંદ્ર ગણિ તચ્છિષ્ય વા. સમયસુંદર ગણિભિઃ શ્રી જેસલમેરૂ વાસ્તવ્ય નાનાવિધશાસ્ત્રવિવારે રસિક લેઢા સા.સિવરાજસમભ્યર્થના કૃતઃ, શાંબ પ્રદુ
ગ્ન પ્રબંધે દ્વિતીય ખંડઃ સંપૂર્ણ, ઉભય ખંડ મીલને ગાથા ૬૩૫, ઢાલ, ૨૧ લોકસંખ્યા ૮૦૦, પંડિત શ્રી પ માણિજ્યચંદ્રગણિ શિષ્ય પં. હેમચંદ્રણ લિપિચક્રે આસો વદિ સાતિમ દિને ઇતિ મંગલ. ઘણી જૂની – રચના સમયથી બાર દિન જ પછીની પ્રત, દે.લા. (૫૩) સંવત ૧૬૮૬ વર્ષે ફાગુન માસે શુકલપક્ષે ચતુણ્ય તિથૌ શનિવારે જેશી ગગદાસ લિષતું. બાઈ માના પઠનાર્થ. વિવેકવિજય યતિને ભં. (ઘૂમટાવાલે ઉપાશ્રય) ઉદયપુર. (૫૪) પ.સં.૩૮-૧૦, લી.નં. (૫૫) ૫.સં.૧૯-૧૭, લી.ભં. (૫૬) લિ. મુનિ દૂદા. પ.સં.૩૨–૧૦, વિ.ધ.ભં. (૫૭) સકલપંડિત શિરોમણિ પંડિતત્તમ પંડિત શ્રી શ્રી શાંતિવિજયગણિ શિષ્ય પં. પ્રતાપવિજય નિષિત કૃષ્ણગઢ નગરે ચિંતામણિ પાર્શ્વનાથ પ્રસાદાત સંવત ૧૭૮૭ વષે માસ ચત શુદિ ૬ શુક્રવાસરે શ્રીરતુ. ભાવ.ભં. (૫૮). સં.૧૭૬૧ પિસ વદિ ૧૩ લિ. ૫.સં.૨૫-૧૫, મો. (૫૮) કુલ ૨૩૮ કડી. લિખિતા શ્રી પણ નગરે સંવત ૧૭૧૨ વષે માઘ માસે શુકલપક્ષે ત્રયોદશી તિથૌ મંગલવારે શ્રી ખરતરગચ્છ શ્રી જિનમાણિક્યસૂરિશાખાયાં વાદીંદ્ર શ્રી ગુણરત્નમણિ તત્ શિષ્ય વા. શ્રી શ્રી રત્નવિશાલગણિગજીંદ્રાણું તત શિષ્યમુખ્ય વાચનાચાર્ય શ્રી ૫ લબ્ધિવિજયગણનામંતવાસિના. પં. મહિમદયગણિના લિખાવિત. લિખિત પં. કલ્યાણમુનિના. પપકરાય સુશ્રાવિકા પુન્યપ્રભાવિકા વીરો પઠનાય. શ્રી સીમંધરસ્વામિપ્રસાદાત.. પ.સં.૩૧-૧૧, અનંત. ભં. (૬૦) ગ્રંથાગ્રંથ સંખ્યા ૮૫૦. સંવત ૧૬૯૨ વર્ષે આ જ માસે સેત પણે વિતીયા તિથૌ સેપર નગરે લિષત ઋક્ષ શ્રી વણવીરજી. પ.સં.૧૪–૧૩, કવિના સમયમાં લખાયેલી, મારી પાસે.. (૬૧) બે ખંડ ઉભયખંડ મીલને ગાથા ૫૩૫ ઢાલ ૨૧ શ્લોક સર્વસંખ્યા ૮૦૦ અંકે આઠસિઈ પૂરા સંવત સોલ ૧૬૭૦ વર્ષે માર્ચ સિર માસે કૃષ્ણ પક્ષે પંચમી તિથૌ વાર સામે લખિત. સ્તંભતીથે લખિત સારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org