________________
[૩૧]
સમયસુંદર ઉપા.
સુવિચારસુંદર મુનિપુર'દર, સેાભાગી મહિમા નિલા, ચારિત્રપાત્ર મહાંત મુનિવર, સકલ સાધુ ગુણે ભલા. ગિયા તણા ગુણુ ગાવતાં, મુઝ હીયઉ હરખઈ ગહગઘઉ, ગણિ સમયસુ દર કહઈં સંબધ, આદમઈ ગઈં કહ્યુ, સબ મજૂમ્ન ગુણુ ગાવતાં, દૂખ દેહગ ગયાં દૂર, રિદ્ધિ સમૃદ્ધિ સુખસંપદા, પ્રગટત્યઇ પુણ્યપદૂર, પ્રટિ પુણ્યપર ધરધિર રિલય રંગ વધામણાં, નવનવા ગીત વિાદ ઉવ, ધવલ મોંગલ અતિ ધણુાં. શ્રી કૃષ્ણનીંદણુ જગઆણુ છુ, ધ્યાન તસુ મનિ ધ્યાવતાં, ગણિ સમયસુંદર કહઈ આણુંદ, સાઁબ પ્રશૂન્ત ગુણ ગાવતાં. ૨ શ્રી ખરતરગચ્છ દીપતા દિનદિન અધિક” વાની, શ્રી જિનચંદ સૂરીસરૂ, જંગમ જુગહપ્રધાન, જંગમ જુગ પ્રધાન, પદવી પાતસાહ અકબર દીયઇ, જગ માંહિ જીવદયા તણુ, જસપડહ રિવ્યઉ જિયઇ. તસુ સીસ અતુલ પ્રતાપ, જિતસિહસૂરિ અરિયણુ જીપતા, ગણિ સમયસુંદર કહઇ નિદિન શ્રી ખરતરગચ્છ દીપતા. ૩ શ્રી સંધ સુજસ જગીસ એ હીયડઇ હરખ અપાર, થલણપાસ પસાઉલિ ખ"ભાયત સુખકાર,
સુખકાર સંવત સાલ એગુણઠિ વિજયદસમી દિન”, એકવીસ ઢાલઇ સાલ એ ગ્રંથ રચયઉ સુંદર શુભ મન”. (ભાવ, પ્રતમાં વધુ એ છે કે)
જિષ્ણુચંદ્રસૂરિ વિનેય પડિત, સકલચંદ સુસીસ એ,
સત્તરમી સદી
ગણિ સમયસુંદર એમ પભઇ, સધ સુજસ જગીસ એ. ૪ (૧) મહેા. દેવવિજયગણિ શિ. ગણિ ધર્મવિજય લિ. બુરહાનપુર નગરે ૫. શ્રીવિજયગણિ શિ.શિવિજયગણુ વાચનાં પુ.સ. ૨૬-૧૩, ડે.ભ. નં.૮૩. (૨) સં.૧૯૯૮ આસા વિદ ૫ ગુરૌ લ. આ. વીરજી. પ.સ.૨૧-૧૩, ડે.ભં. નં.૮૪. (૩) સં.૧૭૯૭ પ્ર. શ્રા. ર્વાદ ૨ શની રાજનગરે પ્રેમાપુર મધે લ. સવગગચ્છે સુશ્રાવક શ્રી પત્તનનગરનાં સા વમાન પુત્ર સા વાલમજી તત્ પુત્ર હીરાચંદ સા પડના.... [ભ.?] (૪) ગણી નવિજય શિ. મુ. ચંદ્રવિજય લિ. સં.૧૭૨૮ ૫.સ..૧૮-૧૬, ડે.ભ. ન',૮૭, (૫) સ’.૧૭૦૧ શાકે ૧૫૬૬ આસાઢ શુ.૧૩ ખીમેલ ગ્રામ મધ્યે.
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org