________________
સમયસુંદર ઉપા. [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૨ પ.સં.૧૭-૧૩, ડે.ભં. નં. ૯. (૮) પં. કલ્યાણસાગર ગ. શિષ્ય પં. દાનસાગરગણિ ગણિ વીરસાગરેણુ લિ. બહણપુરે સં.૧૭૨૭ ભાદ્રવા સુદિ ૧૩. ૫.સં.૨૪, પ્ર.કા.ભં. નં.૪૭૬. (૯) સં.૧૬૫૯ વિજયદશમી દિને શ્રી સ્તંભતીથે..સં.૧૭૩૮ માગશર શ.૫ સોમવારે લિ. પં. શિવનંદન. પ.સં.૨૮-૧૩, .એ.સે. બી.ડી.૧૫૪ નં.૧૯૯૧. (૧૦) સં.૧૬૫૯ વર્ષ શ્રી વિજયદશમ્યાં દિને શ્રી સ્તભતીથે... વિક્રમ મહાનગરે લિખિત પ્રતિરિય. પસં.૨૦–૧૪, ડા.અ.ભ. પાલણપુર દા.૩૬. (૧૧) સં.૧૯૯૭ અશો વદી ૧ રવિ શ્રી તપાગચ્છના વિજયાણંદસૂરી રાજ્ય પં. દેવવિજયગણી શિ. તેજવિજયગણ શિ. રવી વમવિજય લિ. ૫.સં.૨૩–૧૫, રે.એ.સો. બી.ડી.૧૯૬ નં.૧૯૯૦. (૧૨) સં.૧૬૬૪ વૈશુ.૧ બુધે સ્તંભતીર્થે પ.સં. ૩૧-૧૧, ડા.અ.ભં. પાલણપુર દા.૩૬. (૧૩) સંવત ૧૭૩() લિ. રાજનગર મણે ગણિ ભાગ્યસાગર વાચનાથ. ૫.સં.૧૬-૧૭, મુક્તિ. વડોદરા નં.૨૩૬૮. (૧૪) સં.૧૬૫૯ વિજયદશમી દિને સ્તંભતીર્થે બહખરતરગચ્છાધીશ્વર ડિલ્લી પતિ સાહી શ્રી અકબર જલાલદીન સાહિ પ્રદત્ત યુગપ્રધાન પદધારક જિનચંદ્ર સૂરીશ્વરાણુ સાહિ સમક્ષ સ્વહસ્તસ્થાપિત આચાર્ય શ્રી જિનસિંહસૂરિ સપરિકરાણુ શિષ્યમુખ્ય પંડિત સકલચંદ્રમણિ તચ્છિષ્ય વા. સમયસુંદરગણિ ભિઃ કૃતા શ્રી સંબ પ્રદ્યુમ્ન પ્રબંધે દ્વિતીય ખંડઃ સંપૂર્ણ ઉભય ખંડ મિલને ગાથા પ૩૫ ઢાલ ૨૧ ગ્રંથાગ્ર ૮૦૦ શુભ ભવતુ. પ.સં.૧૯-૧૫, યતિ નેમચંદ. (૧૫) સં.૧૭૨૮ ક.વ.૭ શનિ શ્રી મહાવિર પ્રસાદાત શ્રી કેરટા નગરે. ૫.સં.૨૩-૧૪, ઝીં. પિ.૪૦ નં.૨૦૧. (૧૬) પ.સં.૧૪-૧૯, પુ.મં. (૧૭) અચલગ ભ, ધર્મમૂર્તિસૂરિ શિ. પંરૂપમગિણિ શિ. પં. અતિસાગર લ. ૫.સં.૨૬-૧૫, મ.જે.વિ. નં.પ૦૧. (૧૮) ૫.સં.૨૯-૧૨, મજે.વિ. નં.૫૦૦. (૧૯) શ્રી મેદપાટાધીશ મહારાણુ શ્રી જગતસિંહજી પ્રતિબોધક ભ. વિજયસિંહસૂરિ શિષ્ય ગણિ કમલવિજયેનાલેખિ. પ.સં.૨૪-૧૫, મુક્તિ. નં.૨૪૫૯, (૨૦) પ.સં. ૧૪-૨૦, ઘોઘા ભં. દા.૧૬ નં.૫. (૨૧) સં.૧૭૨૦ ક.વ.૧૩ અર્થવારે. પત્ર ૯ તથા ૧૧ નથી, પાદરા ભં. નં.૨૨. (૨૨) સં.૧૭૦૪ આસુ સુ.૧૩ પં. કનકનિધાન લિ. શ્રી તલવાડા નરે. પ.સં.૧૬, નાહટા, સં. નં.૨૬૩. (૨૩) સં.૧૭૮૦ માહા શુ.૪, ૫.સં.૮-૨૫, જૈનાનંદ નં.૩૩૨૨. (૨૪) પ.સં.૨૦, તત્કાલીન સારી પ્રત, મહિમા. પિ.૩૦. (૨૫) તત્કાલીન, પ.સં.૩૬, કૃપા. પિ.૪૪ નં ૭૭૪. (૨૬) પ્રત ૧૭મી સદીની, ૫.સં.૩૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org