________________
સમયસુંદર ઉપા. [૩૧] જૈન ગૂર્જર કવિએ ર
આઠમઈ અંગઈ એ કહ્યા, સંક્ષેપ સંબંધ, પણિ હું પ્રકરણથી કહિસિ, વિસ્તરપણુઈ પ્રબંધ. સાધ તણું ગુણ ગાવતાં, લાભ અણુતા હેઈ, પ્રથમ પ્રભુનકુમારગુણ, સાંભલયે સહુ કોઈ.
ઢાલ ૧૩.
સમયસુંદર કહઈ સાધન એ, ગુણ ગાયા બહુ ભાતિ, કુ.
પ્રથમ ખંડ પૂરઉ થયઉ એ, બીજાની છઈ ષાંતિ. કુ. ૧૯૧
સંવત ૧૬૫૮ વર્ષ વિજયદશમ્યાં શ્રી સ્તંભતીર્થે શ્રી બહતખરત ગછાધીશ્વર શ્રી ડિલીપતિ સાહિ જલાલદીન અકમ્બરસાહિપ્રદત્તયુગપ્રધાનપદધારક શ્રી ૬ જિનચંદ્ર સુરીશ્વરાણ, સા હિસમક્ષ સ્વહસ્તસ્થાપિત આચાર્ય શ્રી જિનસિંહસૂરિસ્પરિકરાણું શિષ્યમુખ્ય પંડિત સકલચંદ્રગણિ તરિષ્ય વા. સમયસુંદરગણિના શ્રી જેસલમેરૂવાસ્તવ્ય નાનાવિધ શાસ્ત્રવિચાર, પ્રદ્યુમ્ન પ્રબંધે પ્રથમ ખંડ સંપૂર્ણ.
દૂહા,
કાસમીર મુખમંડણ, પ્રણમું તારા પાય, હિવિ બીજો ખંડ બેલિસ્ડ, સાનિધિ કરિજે માય. સત્યભામા હરિભામિની, પ્રેષી કુમારપ્રતાપ, અણુષ અદેષાઈ કરઈ, સઉકિ મા સંતાપ. અન્ય દિવસ ભાગાસતી, ત્રસલઉ ચાડિ નિલાડિ, ત્રુટમુટલે પાટલઉ, પરી રીસાણી હાડિ. ગલહ દે ગાલસું, નયણે વરસઈ મેહ, ચિંતાતુર બUસી રહી, દુખિયાં લક્ષણ એલ.
ઢાલ ૨૧. સત્ર પ્રકરણ તણું સંમતિ, ગ્રંથ કીધઉ જાણિ રે, દેવગુરૂ મુઝ કરિ સાનિધિ, ચડઉ તેણુ પ્રમાણ રે. ૧૯
ઢાલ ૨૨ રાગ ધન્યાસરી. આઠમઈ અંગિ એ કહ્યઉં, સંબ નઈ અજુન અધિકાર, સહમસામી ઉપદિસ્યઉં, જબુનઈ સુવિચાર,
અંત -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org