SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૯] સમયસુંદર ઉપાતીર્થંકર રે ચકવીસે મઈ સંસ્તવ્યા રે, ૪ષભાદિક જિનરાય ઈણિ પરિ વીનવ્યા રે વસુ ઈશ્રી રે રસ રજનીકર વછરઈ રે, અહમદાવાદ મઝારિ વિજયાદશમી દિનઈ રે, ગુણ ગાયા તીર્થંકરના શુભ મનાઈ રે. ૧ તી. ખરતરગચ્છ રે શ્રી જિનચંદ સૂરીસરૂ રે, જિનસિંઘ સૂરીસ સકલચંદ મુનિવરૂ રે, સુપરસાયઈ રે સમયસુંદર આણંદકરૂ રે. ૨ તી. –ઇતિ શ્રી ચતુર્વિશતિ તીર્થંકરગીતાનિ. (૧) પ.સં.૩, પ્રતિ ૧૭મી સદીની, જિ.ચા. પો.૮૭ નં.૨૩૯૩. (૨) પ.સં.૨૯, વિનયચંદ, જિનહર્ષ, દેવચંદકૃત ચોવીશીઓ સહિત, મહિમા. પિ.૬૩. (૩) ૫.સં.૮, કૃપા. પ.પર નં.૧૦૩૧. (૪) પ.સં.૫, પ્રતિ ૧૯મી સદીની, જિ.ચા. પિ.૮૫ નં ૨૨૬૫. (૫) ૫.સં.૫-૧૧, શુદ્ધ પ્રત, આ ક.ભં. [હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૪૮).] [પ્રકાશિત ઃ ૧. ૧૧૫૧ સ્તવનમંજૂષા.૨.સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] (૧૨૮૨) સાંબપ્રદ્યુમ્ન પ્રબંધ (અથવા વાસ] ૨૨ ઢાળ ૨.સં.૧૬૫૮ વિજયાદશમી ખંભાતમાં આદિ– શ્રી નેમિસર ગુણનિલ, જગજીવન જિણચંદ, બ્રહ્મચારી-ચૂડામણી, પ્રણમું પરમાણંદ. પુરસાદાણિ પાસજિણ, થંભણુપુરિ થિર ઠામ, તાસ જપતાં જેહનું, સીઝઈ વંછિત કામ. વદ્ધમાનસામી સધર, ધ્યાન ધરું નિસદીસ, જયવંતું તીરથ જેહનું, વરસ સહસ એકવીસ. તાસ સીસ ત્રિભુવનતિલઉ, ગણધર ગૌતમસામિ, અષ્ટ મહાસિધિ સંપજઈ, નિત સમરંત નામ. સકતિ નહી મુઝ તેડવી, બુદ્ધિ નહી સુપ્રકાશ, વચનવિલાસ નહી તિસ્યઉં, એ પણિ પ્રથમ અભ્યાસ. સંબ પ્રશ્નકુમર તણું, ચરિત અનેક અપાર, કહ9 કિંણ પરિ હું વર્ણવું, પણિ છઈ એ આધાર. નદી તરંત બેડલી, સમુદ્ર વાય સુવાય, તિમ મુઝ આલંબન અછઈ, સુગુરૂ તણઉ સુપસાય. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy