SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસુંદર ઉપા. [૩૦૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ ૫. કલ્યાણનિધાનમુનિનાંતવાસિના ૫. લબ્ધિચંદ્રમુનિ લિપિયક્રે. વિધ.ભ. તેમની શિષ્યપરંપરામાં સ્વૈશિષ્ય હંનંદન બહુ વિદ્વાન હતા કે જેમણે ‘મધ્યાહ્નપદ્ધતિ’ નામના ગ્રંથ સ‘૧૬૭૩માં પાટણમાં રચ્યો છે, તેમાં પોતાનીપ્રશસ્તિ આપતાં સ્વગુરુ સમયસુંદર માટે વાચનકલાવિકલાનિષ્ણાત, ત વ્યાકૃતિસાહિત્યજ્યોતિ, સમયતત્ત્વવિદ્ એ યથા વિશેષણેા આપ્યાં છે અને વિશેષમાં જણાવ્યુ છે કે : પ્રજ્ઞાપ્રક: માગ્વાટે પ્રતિ સત્ય વ્યાયિ યૈઃ યેષાં હસ્તાત્ સિદ્ધિઃ સંતાને શિષ્યશિષ્યાદૌ. અષ્ટલક્ષાનર્થીનેકપદે પ્રાપ્ય ચે તુ નિગ્રન્થાઃ સંસારસકલસુભગા વિશેષતઃ સર્વ રાજાનાં. આ પરથી જણાય છે કે સમયસુંદર પ્રાગ્ધાટ – પારવાડ વિક હતા. આ હન દતે ખરતરગચ્છની લવ્વાચાયી ય નામની આડમી શાખા જિનસાગરસૂરિએ સં. ૧૬૮૬માં કાઢી હતી તે બહુ વધારી. સમયસુંદરના પ્રશિષ્ય હકુશલ ઉપાધ્યાય થયા કે જેમણે કવિની ભાષાકૃતિ ધનદત્ત ચેપઈ' સશોધી હતી. વળી તેમની શિષ્યપરંપરામાં કુશલય*દ ઉપાધ્યાય થયા અને તેના શિષ્ય આલમંદ થયા કે જેમણે સં.૧૮૨૨ના માગશર શુદિ ૪ના દિન ‘સમ્યક્ત્વ કૌમુદી ચતુઃપદી' ભાષામાં રચેલ છે. જુએ ઓગણીસમી સદીમાં આગળ કવિ આલમંદ. સમયસુંદરના સંતાનીય કીતિ વધન-અમવિમલ-અમલય દ્રભક્તિવિલાસ-જયરત્નશિ. કસ્તૂરચ`દે ૧૮૯૯માં જયપુરમાં જિનહેમસૂરિરાજ્યે ‘જ્ઞાતાસૂત્ર ટીકા' રચી. પ્ર.કા.ભ. નં.૯૦૨ (વે.) આ કવિના સંબંધમાં અતિ વિસ્તારથી મેં કવિવર સમયસુંદર’ એ નામના નિંધ ભાવનગરની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં લખી વાંચ્યા હતા અને તે જૈન સાહિત્ય સશોધક”ના ખંડ ૨ અંક ૩માં પ્રકટ થયેલ છે તે જોઈ લેવા વાચકને ભલામણુ છે. (૧૨૮૧) [+] ચાવીસી ૨.સ.૧૬૫૮ વિજયાદશમી અમદાવાદમાં આદિરાગ મારૂણી. અત - રિષભદેવ મેરા હૈ, પુણ્યસ યેાગઇ પામીઆ Jain Education International મઈ, દરસણુ તેરા હે. ઋષભદેવ મેરા હૈ. રાગ ધન્યાસિરી. For Private & Personal Use Only ૧. www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy