SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૦૫] અત . શ્રી સનમથ નૃપ કુલતિલઉ, રૂપસેન અભિધાન, તાસ તણી સુકથા કહું, સુણ્યઉ સહુ સાવધાન. દૂહા રાગ-ધન્યાસી. સંગતિ જઇ સાધની, ખેમકુસલ પૂછેવ, સમરી મંત્ર નવકાર પદ, રામરાય વિકસેવ. સું કીજઇ ન્યાયનું રસ રાખઇ બિહુ ઠાણુ, નામ ધરઇ નિજ ગુરૂ તણું, થિર સુખ લઇ નિર્વાણ. ૪૬૨ (૧) સં.૧૯૮૨ અ ચલગચ્છે ૠ. જીવરાજ લ. પ.સ.૧૭૧૬, વી. ઉ.ભ, દા.૧૭. મુનિશીલ (૧૨૭૮) શ્રાવકાચાર ચેાપાઈ ૭૮ કડી દ્વિ– જગખ ધવ સામી જિરાય, ભગતિ કરી પ્રણમું તસુ પાય, શ્રાવક ભણી કહું હિતસીખ, દેસવિરતિ કહિયે જિનદીખ. અંત – જોઈ આગમ અરવિચાર, એ બોલ્યા શ્રાવકઆચાર, ૨૦ Jain Education International For Private & Personal Use Only ૫ ૪૦ શ્રી જિનધમ કરઇ જે સાર, ખેમકુશલ તે લહઇ અપાર. ૭૮ (૧) ૫.સં.૩-૧૫, ભાગ્યરત્ન ખેડા. (ર) વા. સહજરત્નગણિ શિ. હલાભ મુનિના લિ. સા. સદા પડનાં શુભમસ્તુ. ૫.સ.૪-૧૧, જૂની પ્રત, મુક્તિ. નં.૨૪૪૬, ૪૨ (૧૨૭૯) વિમલાચલ [અથવા શત્રુંજય] સ્ત, ૪૨ કડી અંત – શ્રી હીવિજય સુરિદ રાજિ, વિજયસેન સૂરીશ્વરૂ, શ્રી પંડિત મેઘ મુણુિંદ સીસઇ, થુછ્યા ક્ષેમકુશલ કરૂ. (૧) ઇતિ શ્રીમત સકલતી મસ્તક મુકુટાયમાન વિમલાચલસ્ય કાલબહુમાનેકવિ તિ નામ સપ્તાÇાર' સધપતિ સિદ્ધસ`ખ્યાસૂચિત વિચારમય સ્તવન મહામ ગલમયમિતિ ભદ્રં સંપૂર્ણ", સમાપ્ત [ભ. ?] [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૬૯, ભા.૩ પૃ.૯૪૨-૪૪.] ૬૦૭. મુનિશીલ (આં. વિદ્યાશીલ-વિવેકમેરુશિ.) (૧૨૮૦) જિનપાલ જિનરક્ષિત સ ર.સ.૧૬૫૮ માહ વદ ૮ અંત – શ્રી અ‘ચલગચ્છ સુડગુરૂ સુરતરૂ સારિખાજી, શ્રી ધરમમૂરતિસૂરિ, તે સહગુરૂના ચરણકમલ નિતિ વાંદીઈજી, દેહગ નઇ દૂર્તિ. ૧૬ કરિ શર રસ ઇંદુ માસ કુમારઇ સલહી, બહુલ આમિ દિન ચાર, સંધિ રચી એ સંધ તણુઇ આગ્રહિત કરીજી રવિ શશ નયર ૧ www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy