SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેમકુશલ [૩૦] જૈન ગૂર્જર કવિએ ૨ આમાં જીવદયા, માંસત્યાગ, મત્યાગ, અતિથિ આદિ વીસ અધિકાર છે. આદિ– સરસતિ દેવિ સમરૂં નિશિદીસ, શ્રી ગુચ્ચરણે નામી સીસ, બોલું ધર્માધર્મ વિચાર, જે જાણુઈ જીવ તરઈ સંસાર. ૧. સર્વ ધર્મ સાંભલવા સહી, એહિ વાત પરમેશ્વર કહી, તે મહિલે તત્વ વિચાર, ગ્રહી કી જઈ નિત આતમસાર. ૨ સાચું લઈ ધમ ઉપજઈ, દયાદાનિ સાચું નીપજઈ, ક્ષમાવાડિ ૨૫ કરો, ક્રોધ લોભ રિપુ દૂરિઈ ધર. ૩ અંત – ઈદુ રસ બાણ મુનિ જાણિ, ઈસુ સંવત્સરિ ચહી પ્રમાણિ, વિશાખ શુદિ દશમી શુક્રવાર, રવિગઈ વેદ પદિક સાર. ૪૬૨ અકબર સાહા પ્રતિબધ્ધ જેણ, સેવ્રજ મુક્ત કરાવ્યું તેણિ, વરસિ ષટમાસી અમારિ, જજિયા દાણ મુંકાવ્યા સાર. ૬૩ શ્રી હીરવિજયસૂરિ ત્રિજગ પ્રસિદ્ધ, નામિ લહઈ વંછિત સિદ્ધિ, • શ્રી જિનસાસન ઉદયે ભાણ, શ્રી વિજયસેનસૂરિ યુગપ્રધાન. પાટ પ્રભાકર શરદ દિણિંદ, જય જય વિજયદેવ સરિંદ, તપગચ્છમંડણ મેહ મુણિંદ, ક્ષેમકુશલ સુખ પરમાણંદ. ૬૫ જિહાં ગયણું ગણિ તારાચંદ, મહીયલિ દીપઈ મેરૂ ગિરીંદ, જિહાં લેકપ્રસિદ્ધ સાગર સાત, તિહાં જઉ ચઉપઈ જગવિખ્યાત (૧) ઋષિ સુરવન લિ. ૫.સં.૧૯-૧૨, ડે.ભં. દા.૭૧ નં.૩૭. (૨) સં.૧૭૩૩ ચે.શુ.૧૦ સોમે પં. પ્રીતિવિજયગણિ શિ. મુનિ કેશરવિજય. લિ. રેહિડા નગરે. પ.સં.૧૨-૧૮, હા.ભં. દા.૮૧ નં.૩૭. [મુપુગૃહસૂચી.] (૧ર૭૭) રૂપસેનકુમાર રાસ ૪૬૨ કડી લ.સં.૧૬૮૨ પહેલાં આદિ - રાગ-ભૂપાલ. રિષભ શાંતિ નેમીશ્વરા, પાસ વીર પરણામ, ઋદ્ધિવૃદ્ધિ સંપતિ મિલઈ, જસ લીદ્ધતિઈ નામ. સહગુરૂવચન સુહામણું, સુણતાં નાવઈ રીસ, ભૂપ નમઈ જગિ વસ્ય હુઈ, સહુકે નામઈ સીસ. હદયકમલ રાખું સદા, શ્રી જિનશાસનદેવિ, અહનિશિ સા આરહીઇ, વિઘન વિણાઈ હેવિ. વિમલકમલદલવાસિની, વંછિત પૂરઈ આસ, સા સાદ મનિ સમરતાં, આપઈ વચનવિલાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy