________________
સત્તરમી સદી [૨૫]
જયચંદ્ર ભગતિ ભાવિ મઈ ગાઈધઉ એ, શ્રી રાયચંદ સુરિંદ. ૨૫૦ દેવેંદ્રાદિક જઈ મિલઈ એક પાર ન પામઈ તાઈ, તે ગુણ કેતા હું કહઉ એ, પણિ એ ભગતિ વિચારિ. જ્ય.૨પર જે આગમિસ્યઉં નહુ મિલઈ એ, મિચ્છાદુક્કડ તાસુ, હિવ દૂ માગઉં એતલઉં એ, પૂરઉ મનહ જગીસ, ગણિ જયચંદ છમ વનવઈ એ, સેવ કરઉં નિસિદીસ. જ. ૨૫૫
વસ્તુ ન્યાન ગુણનિધિ ન્યાન ગુણનિધિ સુગુરૂ વિખ્યાત, શ્રી રાયચંદ સરીસરૂ સકલસાર ગુણદેહ ભૂષિત. તાસ તણું ગુણ વર્ણવ્યા પાસનાહ સુપ્રસાદિ શોભિત, મુનિ કુંવરજી ગણિવરૂ પ્રાથનિ ભગતિ જગીસ,
ગણિ શ્રી જયચંદ વીનવઈ પૂરઉ મનહ જગીસ. ૨૫૬ (૧) સં.૧૯૬૩ વર્ષે વિશાષ વદિ ૬ શુક્રવારે, લિખિત કુંવરજીગણિના શ્રી અહમદાવાદ નગરે. (૨) પ.સં.૯, ગા.૨૫૫, લી.ભં. દા.૩૭ નં ૭૨.
પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક રાસસંગ્રહ ભા.૧. (૧૨૬૬) + રાયચંદ્રસૂરિ બારમાસ આદિ – .
દુહા. સુંદરરૂપ સુજાણવર, સેહગ-મંગલકાર, મનમોહન જિઓ વલહએ, પરતષિ સુર-અવતાર. શ્રી રાયચંદ સૂરીસરૂ, મહિઅલિ મહિમાવંત,
ગુણગર લીલા પવર, સારદસસિ જિમ સંત. અંત - શ્રી રાયચંદ સુરીસરૂ, જે સેવઈ નરનારિ,
ગણિ જયચંદ ઈમ ઉચ્ચરઈ, તસુ હુઈ જયજયકાર. ૩૯ (૧) ઉપરની કૃતિમાં નિર્દિષ્ટ પ્રત (૨).
પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક રાસસંગ્રહ. [૨. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] (૧૨૬૭) પાશ્ચચંદ્રસૂરિના ૪૭ દુહા [અથવા છંદ જોધપુરમાં અત - પાશ્વ ચદ્ર પઢોધરણ, સમચંદ્ર ગુરૂ સૂર, પરતે ગુરૂને પાલીયા પંચ મહાવ્રત પૂર.
૪૪ સમરક્ષક ગુરૂ સારિખા, રાજચંદ્ર તિણુરાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org