________________
-
?
*
વસ્તુપાલ બ્રહ્મ
[૯] જૈન ગૂર્જર કવિએ ૨ ખડગધાર ચારિત્ર ખરો ચઢે ધરા લગ બાત. ગ૭ધોરી ગાજે ગુહિર વિમલચંદ્ર વડવાર, પદ્રોધરણ પ્રગટીયો જયચંદ્ર જગે આધાર. જે રાજા પરજાહ જે સહુકે નામે શીષ,
જયચંદ્ર આ જોધપુર પુગી સબહિ જગીસ. [લીંહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૩૧૩-૧૬, ભા.૩ પૃ.૮૨૩.] ૫૯. વસ્તુપાલ બ્રહ્મ (દિ. સરસ્વતીગચ્છ સુમતિકીતિ-ગુણ
કીર્તિશિ.) (૧૨૬૮) રેહિણવ્રત પ્રબંધ ૨.સં.૧૬૫૪ આષાઢ સુદ ૩ સોમ
સાબલીમાં આદિ– વાસુપૂજ્ય જિન વાસુપૂજ્ય જિન, નમું તે સાર,
તીર્થકર જે બારમો મનવાંછિત બહુ દાન દાતાર સાર એ. અરૂણ વરણ સોહામણે સેવ્યાં દિધિ સુખનાર એ, બાલ બ્રહ્મચારી રૂવડે સતરિચા પઉન્નત સહુ જલ. વસુપૂજ્ય રાજય નંદન નિપુણ વિજયાદેવી માત કુક્ષિ નિરમલ, જસ પસાઈ જાણિયિ, કવિતકલા સુવિચાર.
વિધન સવિ દુરિ ટલિ, મંગલ વત્તિ સાર. અત - સાબલી નયર સાયામણુ, રાયદેશ મઝારિ, રાસ કરે તિહાં રૂવડે, કથા તણિ અણુસારિ.
વસ્તુ . મૂલસંધમંડણ (૨) સરસલિગ છસણુગાર, બલાત્કારગુણે આગલા શુભચંદ્ર સાર યતીશ્વર. તસ્ય પદ્દોધર જાણિયિ, સુમતિકીરતિ સાર સુખકર, તસ્ય પદપંકજ મધુકર ગુણકીરતિસુવિસાલ. . તસ્ય ચરણે નમી સદા બેલે બ્રહ્મ વસ્તપાલ,
વિક્રમરાય પછિ સુણે, સંવછર સેલ સાર, ચેપને તે જાણું, આષાઢ માસ સુખકાર. વેત પક્ષ સોહામણે રે તૃતીયા નિ સોમવાર, ; શ્રી નેમિજિન ભુવન ભલું રે, રાસ પુરૂ હો તારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org