________________
જયચંદ્ર
[૨૯] જૈન ગૂર્જર કવિએ ર (૧ર૬૫) + રસરત્ન રાસ ઐ) ૨૫૬ કડી .સં.૧૬૫૪ ખંભાતમાં
' આ રાયચંદ્રસૂરિના સંબંધમાં રાસ છે. આદિ –
ધરિ હિલી ૧–વસ્તુ છંદ. આદિ જિણવર આદિ જિણવર અજિત જિનનાથ, શ્રી સંભવ અભિનદન સુમતિ પદમપ્રભ સુપાસ સુંદર, ચંદ્રપ્રભ ઉલ્લાસકર સુવિધિ સીતલ શ્રેયાંસ સંકર, વાસુપૂજય નઈ વિમલજિન અનંત ધર્મ શ્રી સતિ; કુંથુ અર મહિલા મુનિસુવ્રત નમિ નેમી ઘનયંતિ. પાસ જિનવર પાસ જિનવર સુખકાર, વદ્ધમાન ચઉવીસમઉ સકલ લોકદુહરાશિ ભંજઈ; મોહ મહાભડ વસિ કરી મયણમાણપણ હેલિ ગંજઈ, ગૌતમ ગણધર તેહનઉ, લબધિ તણુઉ ભંડાર, સમરણ માત્રઈ જેહનઈ, હાઈ સુજય જયકાર. આસપૂરણ આસપૂરણ કલ્પતરૂ સાલ, શ્રી પાસચદ સૂરીસરૂ યુગપ્રધાન મહિમા વિરાજિત, પંચમકાલિ વિશાલ જિણિ મુગતિપંથ પ્રકટિય સુશોભિત, તાસુ તણા પકજ નમી, આણું મનઉહાસ, વડતપગચ્છ ગુરૂ ગાઈયઉં, પૂરઉ મનની આસ.
દુહા, શ્રી રાયચંદ સૂવિંદવર, પુરૂષારયણ અવતાર, મનમોહન મહિમાનિલઉં, કલા તણઉ ભંડાર. ભવિક કમલ પડિબેહણ, મિથ્યા તિમિર હરતિ,
છત્રીસી છત્રીસ ગુણ, અહનિસિ જે ધારંતિ. અંત – હાલ ૨૨ કનકકમલ પગલાં ઠવઈ-એ દેશી.
ચિર પ્રતાપઉ સૂરીસરૂ એ જ લગિ મેરૂ ગિરિંદ, જયચંદમણિ ઉચ્ચાઈ એ, ભગતિઈ મન એકંત, જયચંદ ગણિ.
૨૩૧
થંભ પુરવર પાસજી એ, ચિંતામણિ સમ જાણિ, તારુ તણઈ સુપસાઉલઈ એ, રસ્યઉ રાસ રસાલ. જય.૨૪૮ સંવત સેલ સર વેદ નઈ એ, સંવછરિ અભિરામિ,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org