________________
જયવિજય
[૨૦] જૈન ગૂર્જર કવિઓ : ૨ ઋષભદાસે હીરવિજયસૂરિ રાસ'માં કર્યાં છેઃ 'જવિજય વિજય પન્યાસ કટપદીપિકા કીધી ખાસ'. હીરવિજયસૂરિ અકબરની મુલાકાતે ગયા ત્યારે આ જયવિજયજી પણ તેમની સાથે જ ગયા હતા. (૧૨૬૦) + હીરવિજયસૂરિ પુણ્યખાણિ સઝાય સ૧૬પર પછી આદિ - રાગ રાગિરિ. પ્રભુમિઅ પાસ જિષ્ણુંદ દેવ, સંપયસહકારણ, સ પ્રેસરપુરમ ડણુઉ, દુહદુરીયનિવારણ.
ઉલાલઉ.
પુણ્યખાણિ ગુરૂ હીરની એ પભણુ મતિ મણુંદ, ભવિય જણુ સહુ સાંભલઉ જિમ લહુ પરમાણુ દ. અંત – સિરિ વિજયસેન સરિંદ રાય, સંપ્રતિ જયવંતઉ,
-
ભવિક જીવ પ્રતિષુઝવઈ, વિહરઇ મલપતુ, સુવિહિત જનનિ હિતકરૂ એ, કરૂણારસભંડાર, વિનય કરી જે વસઇ, લહુસઇ (તે) ભવપાર. સકલ કલ્યાણુ નિવાસ ગે, અતિ સુંદર સાહઈ, સિરિ કલ્યાણુવિજય વાચક પ્રતિ, દીઠઇ મન મેહઇ, તાસ સીસ જવિજય ભણુઇ એ પૂરૂ મનહુ જગીસ, સિરિ વિજયસેન સૂરીસર, પ્રતિપઉ કાર્ડિ વરીસ, [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૧૨).] પ્રકાશિત : : ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. (૧૨૬૧) + કલ્યાણવિજયણના રાસ २७० કડી
અત
Jain Education International
૨૩
આદિ – સકલ સિદ્ધિવરદાયક, સ જયા રિષભ જિષ્ણુદ, ભારત સંભવ વિઅજણુ, ખેાહુણુ કમલ દિણુ ૬. શાંતિ જિજ્ઞેસર મનિ ધરૂં, શિવકર ત્રિજગ મઝા રિ, સિદ્ધિવધૂ વરવા ભણી, વરીએ સંજમભાર.
ઢાલ ૧૪.
સાધુ શિરામણી વંદીએ, શ્રી કલ્યાણવિજય ઉવઝાય રે,
*
શ્રી હીરવિજયસૂરી રાજીએ, કલિયુગ જુગતુ પ્રધાન રે, સાહિ અકબર રાજણુિં જીઝવી, દીધુ ં છત્ર અભયદાન રે. સાધુ, ૨૬૪
For Private & Personal Use Only
૨૩
૨.સ'.૧૬૫૫ આસા જી.પ
૧
૨.
www.jainelibrary.org