SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૯] કલ્યાણુ(વિજય) ૨-૧૩, હા.ભ’. દા.૮૨ નં.૬૦. [આલિસ્ટ*ઇ ભા.૨, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦૪-૦૫.] ૫૩. કલ્યાણ(વિજય) (ત. વિજનસેનસૂરિશિ.) (૧૨૫૭) ચોવીસી અત કલશ અંતિમ વીર જિતેશ્વર સંધ-સરાજ-સહસ્ત્રકરા, ચવીસ કવિત્ત વિનાદ (ન)વરસેં યિા ભુવણ-ચિત્તહરા. વિજયાદિમસેન મુણિંદ વિનય કહિ કવિ કલ્યાણકરા, કમલાદયકારણ કેવલનાણુ વિશ્વાસ જયંકર કીર્ત્તિધરા. (૧) સં.૧૮૧૮ વર્ષે વવિદ ૧૦ ભૃગુત્રાસરે લિખિત પ્રેમવિજયેન શ્રીરસ્તુ કલ્યાણમસ્તુ શ્રી પ્રેમવિજયજી પડતા. ૫.સં.૪, કમલમુનિ, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦૫. ૨૫ ૧ ૫૪. કુવરવિજય (ત. હીરવિજયસૂરિ-વિજયચંદ્ર-નયવિજયશિ.) (૧૨૫૮) + શ્રી હીવિજયસૂરિ સલેાકેા ૮૧ કડી સં.૧૬પ૨ પછી આદિ- સરસતી વરસતી વાણી રસાલ, ચરણકમલ નમી ત્રિકાલ, શ્રી ગુરૂપદપ કજ ધરાઉં, હીરવિજયસૂરી ગપતિ ગાઉં. અંત – હીરજીને ચેલે વલીય વખાંણા નામે વિજયચ'દ્ર પડિત જાણા, નવિજય પંડિત જગીસ, તસ સીસ ૐ અવિજય કવીસ. ૮૦ જગદ્ગુરૂ કેરા જે ગુણુ ગાવે, તસ મનછિત સફલ લાઈ, હીરજી હુઉ જિનસાસઙ્ગભાણુ, નાંમ જપ'તાં કુશલકલ્યાણુ. ૮૧ [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૧૫).] પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસચય. (૧૨૫૯) ચોવીસ જિન નમસ્કાર - (૧) શ્લેા.૨૯, ૫.સ.૩, લી....ભ. દા.૨૩. [મુપુગ્રહચી, લી‘હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૧૩, ભા.૩ પૃ.૮૨૨.] ૫૫. જયવિજય (ત. હીરવિજયસૂરિ-કલ્યાણુવિજય ઉ. શિ.) આ કવિ જયવિજયજીએ સંસ્કૃતમાં શાભનસ્તુતિ' પર ટીકા (સ.૧૬૪૧) અને ‘કલ્પદીપિકા' રચેલ છે. ‘કલ્પદીપિકા'ના ઉલ્લેખ કવિ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy