SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ રતનકુશળ [૨૮૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ પ્રકાશિતઃ ૧. સંશો. પં. લાલચંદ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૨૦-૨૨.] પ૯૧, રત્નકુશળ (તા. મેહર્ષિ–દામષિશિ.) આ કવિએ “પંચાશક વૃત્તિ સં.૧૬૫ર આશ્વિન સિત પંચમી દિને રવિવારે ઊંઝા ગામમાં લખી છે તેમાં પોતાને પંડિત મેહર્ષિગણિશિષ્ય શ્રી દામર્ષિગણિના શિષ્ય જણાવેલ છે. (અપ્રકટ વિ.ધ.પ્રશસ્તિસંગ્રહ.) (૧૨૫૫) + પાશ્વનાથ સંખ્યા સ્ત, સં.૧૬પર આસપાસ આદિ – શ્રી રાઉલિ નવખંડ પાસ વષાણ રે નામઈ લીલવિલાસ, સંકટ વિકટ ઉપદ્રવ સવિ દૂરઈ લઈ રે મંગલ કમલાવાસ. શ્રી. ૧ અંત – ભાગસંયોગ તે પામઈ માનવ નવનવા રે જસ તૂસઈ શ્રી પાસ, ગણિ દામા શિષ્ય રતનકુશલ ભગતિ કહઈ રે આપે ચરણુઈ વાસ. શ્રી ૨૦ પ્રકાશિત ઃ ૧. પ્રાચીન તીર્થમાલા સંગ્રહ પૃ.૧૬૯-૧૭૦. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૯૨.] પ૯૨. માનસાગર (તા. બુદ્ધિસાગરશિ.) (૧૨૫૬) ગુરુ ગુરુકુલવાસ] સ્વાધ્યાય ૧૬ છપ્પય વિજયસેનસૂરિ રાજયે (સં.૧૬૫૨થી ૧૬૭૨ વચ્ચે) નમસ્કારની દેશી સકલ મરથ પૂરવા, સુરતરૂ (પા. સમર્થ છે) સાચો, શાંતિ જિસર દેવ દેખી, મન માંહિ નાચે, આક ધતુરા સમ દેવ દેખી મમ રાચે, અચિર રાણિ રયણખાણિ જિમ હીરો જા. શાંતિ જિણેસર સેલમાં એ, તેના પ્રણમી પાય, ભગતિભાવ આણ ઘણે, કહસ્ય ગુરૂ સજઝાય. અંત – શુદ્ધ પરૂપક સુદ સીલ, સમતારસ-ભરીe, ચરણ કરણ ગુણરયણ રાશિ તેહને જે દરીઉ. ગછનાયકને ગુણ છત્રીસ અંગઈ છાજે, હીર પટાધર વિજ્યસેન સૂરિસર રાજે. મહિયલ માંહિ મુનિપતિ એ પ્રતાપે કેડિ વરીસ, માનસાગર કવિ ઇમ કહઈ, બુધિસાગર ગુરૂ સીસ. ૧૬ (૧) પ.સં.૨–૧૩, રો.એ.સો. બી.ડી.૧૫૭ નં.૧૮૮૯. (૨) ૫.સં. આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy