SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પંજા ઋષિ સત્તરમી સદી [૨૮૭ લીલાલચછી અતિ ઘણી, ધર્મઈ લહઈ સુખકંદ. સુર આવી સાંનિધિ કરઈ, રાજરધિ વલી દીધ, તીર્થ પૂજ્યા પ્રભાવના, સાતમીવસલ કીધ. (પૂરવ સંચય પૂન્યનઉ, ઉદય હુએ અભિરામ) તેહ થકી તિણિ પામીયું, આરામસેભા નામ. અત – ચુપઈ ભવિક જીવ પ્રતિબોધી કરી, છેડઈ અણુસણ ખેદ ઉચ્ચરી, આલઈ આરાધી કરી, બેઠું જણું પુહતાં અમરાપુરી. ૩૩ તિહાંથી ચવી વિદેહ અવતાર, સુધ જિનધર્મ કરસ્થઈ તે સાર, અનુક્રમિ લહઈસિ ભવનઉ પાર, સિધઈ સુખ અનંત અપાર. ૩૨૪ તવસંયમ જિનપૂજા કરી, સાહમવત્સલ ભગતિઈ ધરી, આરામસેભાની એ ચરી, સહૂકે સુણ આદર કરી. ૩૨૫ ગુજરદેશ અને પમ ઠામ, પાટણ નયર અછઈ અભિરામ, ધણઉવાસ તિહાં શ્રાવક તણઉ, દેવગુરૂધર્મ ઊપરિ મન ઘણુઉ. ૩૨૬ તિહાં વલી તીરથ પંચાસરઉ, સામલવાડી નારંગપુરઉ, પાસ જિણેસર ત્રેવીસમ, પ્રહ ઉઠીનઈ ભવિયણ નમઉ. ૩૨૭ સેલ સઈ બાવનઈ વલી, આસો માસ પૂનિમ નિરમલી, અશ્વની રખિ બુધવારિઈ કરી, ગુરૂપ્રસાદિ કરી પૂરણ ચરી. ૩૨૮ વડત પગછ નાગુરી સાખ, શ્રી સાધુરણ ગુરૂ મધુરી ભાષ, તાસ સીસ સદા સુવિચાર, ભવિક જીવનમાં આનંદકાર. ૩૨૯ શ્રી પાસચંદ્ર સૂરીસર રાય, સુરનર પ્રણમઈ તેહના પાય, તસુ પાટઈ શ્રી સોમચંદ્રસૂરિ, નામ લેવંતાં પાતિક પૂરિ. ૩૩૦ વિજયવંત શ્રી રાયચંદ્રસૂરિ, સંધ સહૂનઈ વંછિત પુર, પ્રહ ઊઠીનઈ સમરૂં નામ, નિત નિતુ તેહનઈ કરૂં પ્રણામ. ૩૩૧ શ્રી શ્રી માલી વંશે વખાણ, શ્રી હંસચંદ્ર વાચક ગુરૂ જાણ, તાસ સીસ રૂષિ પુજે કહઈ, ભણઈ ગુણઈ તે સિવસુખ લહઈ. ૩૩૨ એહ ચરી સંભલિ મનિ ધરઉ, વઈર વિરોધ મિથ્યા પરિહરશે, સાચઉ ધર્મ શ્રી અરિહંત, સિધિપુરી પહુતા ભગવંત. ૩૩૩ ચારિ ખંડ એણિ પરિ કરી, ચરી રચી ઉત્તમ ગુણ ભરી, પિંડિત જે વિચારી કરી, ખોટી હુઈ તે કી ખરી. ૩૩૪ (૧) સં.૧૬ ૬૨ ભાવદિ ૧૪ સોપે. શ્રી ચેલા આણંદ લ. પ્ર.કા.ભં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy