________________
પૂજા હર્ષિ
[૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૨
ઉલાલુ ગાયસ ગુણ જસવંતછના, સુણુ ભવીયણ સાર, ને તાર મુનિવર તેહ છઈ, સર્વ જીવના આધાર. આધાર સર્વ જીવના નઈ મનમોહનરાય,
તાસ તણા ગુણ વર્ણવું, શ્રી વરસિંહ તણઈ પસાય. પ અંત – સંવત સેલ બાવન સંવછરઈ, ભાદ્રવ વદિ દશમી દિનઈ,
હાલાર મયે પુન્યવંત નગરઈ, ખઢરા નામઈ ભલિ. ૨ ઋષિ શ્રી બૂરા શિષ્ય સામલજી જીવરાજ ગુણસારૂ એ, તાસ સાંનિધિ રચીય રંગઈ, હઈએ હર્ષ અપારૂ એ. ૩ અતિ ભાવ આણું નિરમલ વાણી, દિનદિન પ્રતિ ગુણ ગાઈએ, ધર્મદાસ કહઈ તુમહે સુણ ભવીયણ, સાધુ સેવંતા સુખ પાઈએ. ૪ (૧) પ.સં૬-૯, લા.ભં. નં.૩૭૭.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૮૧૯-૨૦. ત્યાં કર્તાને બૂરા-શામલજીજીવરાજશિ. ગણવામાં આવ્યા છે, પરંતુ શામલજી-જીવરાજના સાનિધ્યમાં અને વરસિંહના પ્રસાદથી કૃતિ રચાયાને ઉલ્લેખ છે એથી કર્તાને વરસિંહશિ. ગણવા જોઈએ એમ લાગે છે.] ૫૯૦. પૂજા ઋષિ (પાર્ધચન્દ્રગચ્છ, હર્ષચંદ્રશિ.) (૧૨૫૪) + આરામશોભા ચરિત્ર ૩૩૨ કડી .સં.૧૬ પર આસે શુદ
૧૫ બુધવાર પાટણમાં આદિ
દુહા આદિ જિણેસર પાય નમી, શાંતી નેમિકુમાર, શ્રી પાસ વીર ઍવીસમઉ, વદિઈ જયજયકાર. શ્રી ગુરૂ ગૌતમ સમવડિ, શ્રી હંસચંદ સુજાણ, ચરણકમલ ગુરૂ વદિ કરિ, કરસિ કવિત ઘુ વાણિ. એક જ અક્ષર વંકડુ, જે ગુરૂનું સાદેઈ, અંધારઈ જિમ દીવડવું, ફરિફરિ જોતિ કરેઈ. ધરમિઈ ધણકણ સંપજઈ, ધર્મઈ લીલવિલાસ, ધર્મ ઈ સુખસંપતિ મિલઈ, ધર્મશું પૂગઈ આસ. દેવ ગુરૂ ધર્મ આરાધિ કરિ, કીજઈ જનમ પવિત્ર, તે સઘલઈ સુખ પામીઈ, એણુઈ ભવિ પરભાવિ મિત્ર. પુણ્ય થકી વલી પામીઈ, પૂર્વ ભવ સંબંધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org