________________
કૃષ્ણદાસ
[૨૬] જન ગૂર્જર કવિએ ૨ અંત - સાયરકે ધરિ ચંદ સુરકા સિવ ઘરમંડને,
મન રાજ ધરિ મદનુ રામ રઘુપતિ દુષખંડન ચંદન ઘરિ ઘણુસાર ઈસ ઘરિ ભયા વિનાઈ પવન ઘરિ હિ હનવંત કરનું વિઘરિ નર નાઈક, કહિં કિશ્નદાસ સંધમુકુટ મનિ બુધિનિધાન જગિ ભોજસરિ, દુરજનસાલ દૂરજનદવનું જડિયા નાનૂ સાહ ઘરિ. ૫૨ હરવુ ધરિઉ મન મજિઝ જાત સરીપુર કિદ્ધિ, સંધ ચતુરવિધિ મેલિ લછિ સુભ મારગિ દિદ્ધિ, જિનપ્રસાદ ઉદ્ધરઈ સુજસ સંસારિહિ સંજઈ, સુપ્રતિષ્ઠા સંધ પૂજા દાનિ હિય દંસન રંજઈ, સંઘાધિપત્તિ નાનૂ સુતન દુરજનસેલ ધરમ્મધુર, કહિ કિન્નદાસ મંગલકરન હીરબિજય સૂરદ ગુર. ૫૩ લછિન અંગ બતીસ ચારિ દસ વિદ્યા જાણુઈ પાતિસાહિ દે માનું વાન સુલિતાન બષાણુઈ, લાહઊર ગઢ મજિઝ પ્રવર પ્રાસાદ કરાય૩, વિજયસેનસૂરિ બંદિ ભયે આનંદ સવાઉ, જ લગઈ સૂર સસિ મેર મહિ સુર સરિ જલુ આયા સિંધુઓ, કહિ કિન્નદાસ તાં લગ તપઈ દુરજનસાલ પ્રતાપ તુઅ. ૫૪ ષિતપતિ અકબર પાતિસાહિ થિરૂ રાજુ કરતહ ઉતલા સંબત્ત ચઈત નવરેજ વસંત, સેલહ સઈ ક્યાવના બીર બિક્રમ સંવછર મીનચંદ એ દસાબરન બિધિ બાવન અ૭૨, બઇસાષ માસ દિન સોમકઈ, કિરીયો કવિત વિકસિઉ કવલ, દુરજનસાલ પરવાર સઉં કલપવૃક્ષ જિઉ સુદલ ફલ. પપ મંગલશ્રી ભગવાન વીર જિનસાસન સ્વામી, મંગલ શ્રી વસુભૂતિ પુત્ર ગતિમ સિવગામી, મંગલ શ્રી સિકડલ નંદ યુલિભદ મુનીસર, મંગલ જડિયા ગત ઉસ બંસી પુલવીસર, નિમંગલ શ્રવણ સુકુંતિયા બાવન સુદ્ધ કવિત રસ,
દુરજનસાલ મંગલ સદા કવિજન કલ્ડ કરઈ સુજસ. ૫૬ (૧) ઈતિ બાવની સાત દુરજનસાલ જડિયા ગોત્ર તપાગચ્છકી. લિષત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org