SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૭૫] કુણુદાસ સં.૧૬૫૧ ગણવી જોઈએ. “સાહમ કુલક પર ટ ” ત્યાં ગુજરાતી કૃતિઓની યાદીમાં નથી પણ “ટબે' શબ્દ પરથી ગુજરાતી ગણી છે.] ૫૮૦. કૃષ્ણદાસ (૧ર૩૭) દુર્જનસાલ બાવની ૨.સં.૧ ૬૫૧ વૈશાખ સમ લાહેરમાં કવિ ભોજક હતા. તેણે લાભપુર – લાહેરમાં આ કૃતિ દુર્જનશાલ પર લખી છે. તે દુર્જનશાલ ઓશવાલ વંશીય જડિયા ગોત્રને હતો અને તે જગુશાહને વંશમાં થયો હતો. જગુશાહને ત્રણ પુત્રો હતા – ૧ વિમલદાસ, ૨ હીરાનંદ અને ૩ સંધવી નાનુ. આ નાનુને પુત્ર દુર્જનશાલ. દુર્જનશાલના ગુરુ હીરવિજયસૂરિ હતા અને તેણે સૌરીપુરની યાત્રા કરી સંધની પૂજાભક્તિ કરી હતી અને જિનપ્રાસાદને ઉદ્ધાર અને પ્રતિષ્ઠા પણ કરાવી હતી. લાહેરમાં એક મંદિર કરાવ્યું હતું. આ સર્વ વાત આ બાવનીમાંથી સિદ્ધ થાય છે. જુઓ “સૂરીશ્વર અને સમ્રાટ, પૃ.૨૫૩–૨૫૪. આદિ – કાર અનંત આદિ સુરનર મુનિ યાવહિ, જિકે પંચ પરમિષ્ટ હુસઉ સબઈ સામહિ પાવહિ, મહામંત્ર મુષિ એહ સિદ્ધ સાધિક સબ જાણુહિ, કવિત છંદ અનુગીત પ્રથમ ફુનિ કવિતા આણહિ, સે સિવરપાં નિરમલ બુદ્ધિ દે સકલેકમનભાવની, દુરજનસાલ સંધપતિ કહઈ વસુધા વિસ્તર બાવની. નિમ્મલ જડિયા ગીત રાઈસદ્ધાર ભણિજજઈ, જયૂસાહકઈ બંસિ અધિક તિસ ઉપમ દિજજઈ, ભઈયા દુરજનસાલ સાહિ અકબરિ થિર થપિ, મુકદમણિ જઉતરી હકમુ જિસુ સબઈ સમપિઉં, શ્રી વિમલદાસ હય બરબકસ હીરાનંદ આનંદ દરસ, સંધાધિપત્તિ નાનૂ સુતનું તિનિ પુર તિનઉં સરસ. ૨ મગિ ચલહિ નિમ્પલઈ ધમ કારણિ ધનુ અપહિ, સત્યવચન મુષિ વહિ અંગિ પૌરષ દિઢ થપહિ, ગરૂ અ ભાર અંગ વહિ આ દુFસ્થિય પાલહિ, આરંભ હિત કરહિ જનમ સાવઈ ઉજાલહિ, પિન્નઈ સુપાતકઉં જાનિ કરિઇ તે બેલ અંગીકરહિ, સંઘાધિપતિ નાનૂ સુતન મેઘરજ કુલ ઉધરહિ. Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy