SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૭૭ હંસરાજ ભેજિગ કિસનદાસ લાભપુર મ સાહશ્રી બીણુદાસ પુત્ર સાત સંતોષી પઠનાથ. ૫.ક્ર.૯૭–૧૧૦, નાને ચોપડા, વિ.ધ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૦૦-૩૦૩. કૃતિમાં હિંદી ભાષાને પ્રભાવ - વરતાય છે.] ૫૮૧. હંસરાજ (ત. હીરવિજયસેનસૂરિશિ.) (૧૨૩૮) [+] [મહાવીર) વધમાન જિન [પંચકલ્યાણકી સ્ત, ૧૦૦ કડી સં.૧૬૫ર પહેલાં આદિ – દ્વાલ સરસતિ ભગવતિ દિઉ મતિ ચંગી, સરસ સુરંગી વાણિ, તુઝ પ્રસાદે માય ચિત્ત ધરું હું, જિન ગુણ રચણની ખાણિ. ૧ ગિરૂઆ ગુણ વીરજી ગાઈસ ત્રિભુવનરાય, જસ નામેં ઘરિ મંગલમાલા ચિત્ત ધરે બહુ સુખ થાય. ૨ અંત – કલશ ઇય વીર જિનવર સયલ સુખકર નામે નવનિધિ સંપજે, ધરે અદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ પામે, એકમન જિનવર ભજે, તપગચ્છ ઠાકુર ગુણ વિરાગર, હીરવિજય સૂરીશ્વરૂ, હંસરાજ વંદે મન આણંદે કહે ધન મુઝ એહ ગુરૂ. ૭૪ (1) પ.સં.૪-૧૫, હા.ભં. દા.૮૨ નં.૫૮. (૨) પ.સં.૬-૧૩, તા.ભં. દા.૮૩ નં.૮૯. (૩) પસં૫-૧૬, ના.ભ. (૪) સં.૧૮૮૧ આસો શુદિ પ રઉં, લ. પત્તન નગરે પાડે કરમીઆ વાડા મધ્યે મેહેતા વૃજવલભદાસ સંપત્તરામ શ્રી ગોડીજી સત્ છે. ૫.સં.૬-૧૨, જશ. સં. [આલિસ્ટઓઈ ભા.૨, મુપુગૃહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૧, ૨૭૩, ૪ર૧, ૪૨૫, ૪૩૨, ૪૯૦, ૫૪૦, ૫૪૬, પપ૧).]. [પ્રકાશિત ઃ ૧. ચૈત્ય આદિ સં. તથા અન્યત્ર.1 (૧૨૩૯) + હીરવિજયસૂરિ લાભ પ્રહણ સઝાય ૭૨ કડી ખંભાતમાં આદિ– પ્રથમ જિણેસર મનિ ધરૂં, સમરૂં સરસતિ માય, ગુણ ગાઉં તપગપતી, જસ નામિં સુખ થાઈ. અંત – ખંભ નગરનુ સંઘ વઈરાગર, પંચવિધ દાન દાતાર, કનક ચીર સોમનહરી ગંઠેડા, વરસઈ જિમ જલધાર રે. ભ. ૭૧ જિહાજિહાં ગુરૂની આજ્ઞા વરતાઇ, તિહાંતિહાં ઉત્સવ થાવઈ, દિનદિન ચઢતાઈ રંગ સોહાવઈ, હંસરાજ ગુણ ગાવઈ રે. ભ. ૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy