________________
પાસુંદર
[૨૭] જૈન ગૂર્જર કવિએ જ ઘરિ દે સેહીઈ અને પમ રાણ, રૂપકલા છપઈ ઈંદ્રાણું. ૧ અંત – ઉપાયે સદ કેવલન્યાન, જાણે લોકાલોક સમાન,
સાધે સીધ મગતિ ભરથારી, બહુબલિ કરઈ સંઘ જયકારી. ૫૬ તુમ પય લગી પ્રભાસચંદ્ર, વાણુ બોલિ વાદિચંદ્ર, ૫૭
કલશ બોલિ વાદીચંદ્ર ગણતુ કુણુ રત્નાકર, અવનિ એક તું મલ અચલ મહિમા મહિમાકર, તું અસલડ અરદેવ જિત ભવતારણ; આશ્રીતના જે લોક તેહનું નરકનિવારણ, ઋષભદેવ વંછિત ભલે, બાહુબલ જગ જાણી, ભગતિ પામી ભાવ શું તુમ ગુણ એક વખાણી ઈ.
૫૮ (૧) પ.સં.૧૦–૧૫, ડા. પાલણપુર દા.૪૦ નં.૪૫. આની સાથે લાવણ્યસમયકૃત મછંદ છે. [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૮).] (૧૨૩૩) આરાધના ગીત કડી ૨૮ આદિ – શ્રી સરસતી નમી વર પાય, ગોરૂઆ ગણધરરાય,
કહું આરાધના વિશેસ, સુણે પાપ ન રહે લવલેસ. હવે તુ ચાલે પરલોક, ૨પે ધરે મન માં શેક,
સહી જાએ ઉપને જીવ, તેલે ગયે કયમ રેહસું દીવ. અંત – વાદિચંદ્રસૂરિ પ્રતિબંધ, સુણ કર મ નિરોધ,
આરાધના કહ્યો વિચાર, સુણિ સાંચજે સુખભંડાર.
(૧) ઇતિ ભવાદિચંદ્રકૃતારાધના સાદરાપુરે મૂલસંઘે શ્રી પાર્શ્વનાથ ચિત્યાલયે મુ. ધર્મભૂષણ શિ. બ્રહ્મ વાઘજી લિ. ૫.સં.૪-૭, સ.ભ.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૮૦૩-૦૫.] પ૭૮. પદ્મસુંદર (ખ. દેવતિલક ઉ.-વિજયરાજશિ.) (૧૨૩૪) પ્રવચન સારોદ્ધાર બાલા, ૨.સં.૧૬૫૧
(૧) જિ.ચા.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૯૭.] પ૭૯. સમયપ્રમાદ (ખ. જિનચંદ્રસૂરિ–જ્ઞાનવિલાસશિ.) (૧૨૩૫ ક) આરામશોભા એપાઈ ૨૭૦ કડી ૨.સં.૧૬૫૧.
વિકાનેર.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org