________________
સત્તરમી સદી
[૭૩]
સમયપ્રદ રાયસિંહ રાજ્ય સં.૧૬૨૯થી ૧૬ ૬૭. આદિ-
શ્રી ગૌડી પાર્શ્વનાથાય નમઃ સયલ સુખાકર પાસ જિણંદ, પશુમીય તાસુ ચરણ-અરવિંદ જસુ સમરણિ ઘરિ નવય નિહાણ, મોહતિમિરભર-ભાણ સમાણ ૧ અતુલીબલદાતા અલસર, દુખદેહગદારિદગજકેસર ગઉડીયમંડણ સકલ સરૂપ, પ્રણમઈ જાસુ સુરાસુર-ભૂ૫. ૨ તાસુ પસાઈ કહિસુ મનરંગિઈ, જિણવર પુજ સુવિધિ સુખસંગઈ
સંભલિ ભવિયણ તાસુ વિચાર, પુજા રચઈ જિમ વારંવાર. ૩ અંત –
ઢાલ રાગ ધન્યાશ્રી જિણ આરામ કયઉ તઈ તિણિ વેલા નવ રે પ્રભુભગતઈ એ દેવ, નિત આરામ વહઈ તુઝ માથઈ અહનિસઈ રે, વશિવલિ સાઈ
સેવ, ૨૪૯ જિણ. એ ગુરૂ ચઉસઠમઈ પાટઈ વીરથી રે, ગચ્છનાયક જિણચંદ ઈણ કલિકાલઈ ગેયમસામી સારિખા, દીપઇ તેજ દિણંદ. ૬૩ જિણ. બબરવંશ નભોમણિ શ્રી શ્રી અકબરૂ રે, દીનદુની પતિસાહ જસ ગુણસંતતિ સંતનમુખ થકી રે, તેડયા અધિક ઉછાહ. ૬૪ ગુરૂમુખ ધર્મવિચાર સુણ કરી રે, હફતહ રેજ અમારિ કીની સયલ જ સીમઇ જેણઈ ભાવ સુ રે, જલચર છવ ઉવાર. ૬૫ ખરતરગચ્છ પરંપર મોટા ગુરાં તણું રે, સંભલિ મનહિ ઉલ્લાસ જગપ્રધાન પદ ગુરૂનઈ જિણુઈ દઉ રે, દીધઉ પ્રકટ પ્રકાસ. ૬૬ એક ભાઈ એહવા ગુરૂ તણું રે, કિમ ગુણ કહા અનંત શ્રી જિનચંદ સૂરીસર જુગવરૂ રે, ચિર જીવઉ જયવંત. ૬૭ ખરતરગચ્છનસર ગુણનિલઉ રે, શ્રી જિનચંદ સૂરીસ અંતેવાસી તેહ તણુઈ ગુણ-આગલી રે, જ્ઞાનવિલાસ સુસીસ. ૬૮ તસુચરણાંબુજ અહનિસિ ભમર સમઉ સહી રે, સમયઅમેદ સુરંગ આરામસભા સંબંધ કહઉ મનભાવ લઈ રે ઠાણ ગ્રંથ સુચંગ. ૬૯ સંવત ફડવી [પા. પવી] બાણ રકત [પા. સસી] રસ વછ
રઈ રે, વિકાનેર મઝારિ રાયસિધ રાજેસર રાજઇ એ રચ્યઉ રે, સાંભલતાં સુખકાર. ૨૭૦ (૧) ૫.સં.૯, અભય. નં.૩૩૩૯.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org