________________
સત્તરમી સદી * [૭૧]
વાદિચંદ્ર શ્રીપાલ ચક્રી જમલ ન દીસિ, જગ માંહિં બીજી (જ)ડજી. ૩ સુરકૃત ભોગ ભોગવિ અનુદિન, દેવ કરિ ધરિ કામજી, છનુ સહસ્ત્ર રમણું મન મોહે, સુભગ સમૂરતી નામજી. અંત સમિ સંજ્યમ આરાધિ, મુગતિ લહિ શ્રીપાલજી, પૂરવ બ્રહ્મ સ્વરૂપી જાઉ, ભાંજે ભવજાલજી. સુભગ કથા સોયક સાંનિધિં, કહિ લચના નારિજી, સાચું માન્યું સંદેહ ભાગો, રીઝ તવ ભરછ. મૂલસંઘ માહિ ઉદયે દિવાકર, વિઘાનદી વિશાલ તાસ પટ્ટગુરૂ મહલી સુભૂષણ, વાણું અમીય રસાલજી. તસ પટ્ટ લક્ષમીચંદસૂરિ સહિ, મોહિ ભવીયણ મનજી, વીરચંદ્ર નામ જે જન જપિ, તસ છવું ધનધનજી. પ્રગટ પાસ તસુ પદિ ઉદયુ, જ્ઞાનભૂષણ જ્ઞાનવંતજી, તસ પટ્ટ કમલ ભ્રમર અવિચલ, જસ પ્રભાચંદ્ર જયવંતજી. ૮ જગમોહણ તસૂ પાટિ ઉદયુ, વાદિચંદ્ર ગુણાલય, નવરસ ગીત જિણુિં ગાઉ, ચક્રવત્તિ શ્રીપાલજી. ૯ સંવત સેલ એકાવના સે, કીધુ એય સંબંધછ, ભવીયણ થીર મન કરિ નિસુણ, નિતનિત એ સંબંધ. ૧૦ દાન દીજિ જિનપૂજા કીજિ, સમીકીત મન રાખિજે, નવકાર ગણુઈ સૂત્ર જ ભણીએ, અસત્ય વચન નવ ભાખી જિ. ૧૧ લોભ ત્યજી જે બ્રહ્મ ધરીજિ, સાંભલાનું ફલ એલજી, એ ગીત જે ન(૨)નારી સુણસિ, અનેક મંગલ તસ ગેહછે. ૧૨ સંધપતિ ધનજી સવા વચન કરી, કીધો એહ વિસ્તારજી, કેવલી શ્રીપાલ પુત્ર સહિત તહ્મ નિતનિત કરે જયકાર. ૧૩
(૧) ઇતિશ્રી વિદેહક્ષેત્ર શ્રીપાલ સોભાગી ચક્રવત્તિ હવે તેહની કથા સંપૂર્ણ. સં.૧૬૭૬ પોસ વદિ ૩ મૂલસંઘે સરસ્વતિગ છે બલાત્કારે ગણિ શ્રી કુંદકુંદાચાર્યો ભ. ગુણકીર્તિસ્તત્પદે ભ. વાદિભૂષણસ્તતપદે રામકીનિંગરૂપદેસાત્ બ્ર. વછરાજ. (છેવટે બીજ અક્ષરમાં–બ્રહ્મ શ્રી ૫ દેવદાસતસિષ્ય બ્ર. વછરાજસ્તત્ સિષ્ય બ્ર, રાયમલ્લાબેન દત્તોપં રાસ. શ્રી બ્ર, લાડકા પઠનાય દત્તક.) પ.સં.૨૪-૧૧, ગા.ના. (૧૨૩૨ ખ) ભરત બાહુબલી છંદ કડી ૫૮ અંત – કેશલદેશ અયોધ્યા સહીઈ, રાજ ઋષભ સહુ મન મોહીયઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org