________________
કલ્યાણસાગરસૂરિ [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૨
વલિ વસેશિ જે એ ભણસિ, જીવ તે લિહિસિ કલ્યાણ રે. ઇમ તુમહેસીલના ગુણ દેખી, એ વ્રત ધરે ભવિ પ્રાણ રે. ૩૨૫ રાસ મને હર નર્મદા કેરઉ, સલાં સુખદાતાર રે કીરતિ પણ એ દિએ વલી રૂડી, ધરિ ગુણમાં શરદાર રે. ૩૨૬ વીર જીણેસર શાસનસુંદર, સતી નર્મદા તે જાણે રે દાસ વલી થી વધમાનનું, વ્રતધારક મનિ આણે રે. ૩૨૭ તે સંભારી બેહુ જાણુ મનિ, સીલ ધરઉ નરનારી રે, ઘાતિકર્મનું ક્ષય કરી જિમ, પામુ મોક્ષદ્યારી રે. ૩૨૮ આનંદ આણું નિ વખાણું, નર્મદા કેરૂ ચરી ભવિ તુહે સુણજોડનિ ભણુ, વલી ચિત્ત ચુર્ખ કરી. વલી એહ સંબંધડતિ મનોહર, છિ સહુનિ સુખકારે આનંદકારક સુખદાતા સંઘનિ મંગલકારો.
૩૨૯ (૧) ઇતિ નમદાસુંદરી રાસ સંપૂર્ણ સમાપ્તઃ (પછી ઉમેયું છે કે) પાછિલી ઢાલ ધન્યાસીની છિ તેહનિ પદના ધરલિ અક્ષરમાં કર્તાનું નામ છિ. તે એ જ. “કડુ આમતીના ગછ મધે સાહા શ્રી રતનપાલ તાસ સીસ માહાવજીઈ રાસ કીધુ એટલુ સંકેત છે. ૫.સં.૧૯-૧૧, વ. રા. મુંબઈ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૯૯-૮૦૧.] પ૭૫. કલ્યાણસાગરસૂરિ ()
અંચલગચછના પાટ પર ૬૪મા કલ્યાણસાગરસૂરિ થયા. લાડા ગામે કોઠારી નાગિની સ્ત્રી નામિલદેના કેડ નામે પુત્ર સં.૧૯૩૩માં જમ્યા. સં.૧૬ ૪રમાં ધવલપુરે દીક્ષા લીધી. સં.૧૬૪૯માં અમદાવાદમાં આચાર્યપદ. સં.૧૬૭૦માં પાટણમાં ગણેશપદ પામ્યા. તેમણે કરદેશના અધિપતિને પ્રતિબોધ આપી આડ – શિકાર મુકાવરાવ્યો. તેમના ઉપદેશથી નવાનગરમાં સં.૧૬ ૭૬માં લાલન ગોત્રે ઓસવાલ જ્ઞાતિના શા. વર્ધમાન પરમસીએ નવ લાખ મહમુદી ખચીને એક મોટો જિનપ્રાસાદ કરાવી તેમાં ૯૧ મોટાં બિંબ ભરાવ્યાં તથા ૪૪૧ બીજાં બિંબ ભરાવ્યાં તેમજ તે શેઠે શત્રુંજય પર એક મોટું જિનાલય કરાવ્યું ને બીજાં સાત દેરાસરની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. વળી સં.૧ ૬૭૫ના વૈશાખ સુદ ૮ રવિએ નવાનગરવાસી ઓસવાલ જ્ઞાતિના નાગડા ગોત્રના શા. રાજસી એ ૫૫૧. જિનબિંબ ભરાવી એક મોટું બાવન જિનાલયવાળું ચિત્ય કરાવ્યું તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org