________________
સત્તરમી સદી []
માહાવજી નાભિરાયાં કુલિ ચંદલઉં, મરૂદેવ્યાનુ નંદ. અજિતાદિક ત્રેવીસ જિન, પ્રણમું મનિ ધરી ભાવ, ગચમ ગણહર પ્રમુખથી, સકલ સાધુ સુપ્રભાવ. સરસતિ દેવી પય નમી, પામી તાસુ પસાય, શીલ તણા ગુણ વર્ણવું, જેહથી સંપતિ થાય. શીલઈ ઉત્તમ કુલિ જનમ, શીલઈ સવિ પરિવાર, શીલઈ ઈંદ્રી પડવડા, રૂપ તણ૩ વિસ્તાર. તેજ પ્રતાપ શીલહ થકી, શીલઈ જસ જગિ હેઈ, શીલ વિધન દૂરિઈ કરઈ, શીલે જલણુ થાઈ તા. શીલઈ જસજય સદ્દ કરઈ, શીલઈ નહીં સંસાર, સિંધ સિંધુર વિસહર અલી, સેવા સારઈ સાર. શીલવંત જ બૂ ભલઉ, ચરમ કેવલી હેવ, આઠઈ નારી બૂઝવી, તેહની કરૂ નિત સેવ. પ્રાક્રમઈ પુરૂષ જ વલી, શીલ ધરઈ ગુણિલણ, નારી અબલા જે ધરિ, પરવસિ તે સુકુલીણ. સતી તણા ગ્રંથાંતરઈ, સંભલીઆ સંબંધ,
તેહ સરોમણિ નર્મદા, સુણ તાસુ પ્રબંધ. અંત – કરીએ એ જગિ સુંદર પ્રત, છંગરની પરિ રાસ રે આજ થકી વલી સહુકુ ભણ, મનિ ધરિડતિ ઉલ્હાસ રે.
૩૧૯ મનિ હરષ ધરી, ગાયુ નર્મદા સુંદરી તણુંય ચરી. મનિ. તીર તણું પરિ એ ભણિ તેથી, નાસિ દુખનું વ્યાપ રે ગણિ સદા જે મન આનંદિ, છલિ નહી તસ પાપ રે. મનિ. ૩૨૦ મનચિંતિત ઈહ કિ જિમ દીધ, ઘેન તરૂ મણિ સૌખ્ય રે સાશ્વત સુખ તિમ એહથી પામીઈ, હારી કર્મ અસંખ્ય રે. ૩૨૧ શ્રી વીર કેરઉ સીસ જે ગેમ રમ્ય પ્રથમ ગણધાર રે તસ પ્રસાદિ ગ્રંથ મિં એ કર્યો, નહી તિહાં કાંઈ વિચાર રે. ૩૨૨ પામી મિં જવ ગુરૂની વાચા, લસું શ્રત દેવી માન રે તમ રચ્યો એ ગ્રંથ અપૂરવ, સતી તણે ધરી ધ્યાન રે. ૩૨૩. સિદ્ધ કવીશ્વર જે જગ સારા, સકલ ગુણિ સુવિન્માણ રે મહારો ગ્રંથ કર્યું એ દેખી, હાશ મ કરસ્ય જાણ રે. ૩૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org