________________
ધનવિજય
[ર૬૬]
જૈન ગૂજર કવિઓ ઃ ૨
(૧) સ.૧૭૩૦ ભા. સુદિ ૧૪ શુક્રે ચેલા જૈસિંધ લિ. પ.સ.૬, અમર. ભ. સિનેર. (૨) ભાં.ઇ. સને ૧૮૯૮-૯ ન’,૬૯, (૩) સ’.૧૭૫૭ કા.વ.પ સરાટ મધ્યે ૫. ખેતા નેતા લિ, ૫.સં.૪, જિ.ચા. પે.૮૧ નં. ૨૦૨૦. (૪) ૫.સ.૬, અભય. પેા.૪ ન.૨૪૯. (૫) પ.સ’.૭, ગ્રં.૨૦૫, અભય. પે.૧૩ નં.૧૨૭૭. (૬) ૫.સ..૭, મહિમા, પ,૬૩. (૭) પ.સ.૯, પ્રતિ ૧૭મી સદીની, અખીર. પા.૯. (૮) પૂ.સ.૯, ક્ષમા. નં.૨૦૫, (૯) ૫. જીવકીર્ત્તિ લિ, નવાનગરે. પ.સં.પ, અભય, નં.૪૦૦. (૧૦) સ`.૧૬૮૬ પ્રથમ આસાઢ વ. ૫ મરૂસ્થલી દેસે સેઙ્ગા સ્થાને વા. વિજયમંદિર શિ સૌભાગ્યમેરૂના લિ. શિ. ઇસર વાચનકૃત. પ.સ.૫, અભય. ન’.૩૧૪૮. (૧૧) સં.૧૭૦૨ વૈ.શુ.૪ ગુરૂ રાન્ત શ્રી મહેશદાસજી વિજયરાજ્યે ૫. લબ્ધિનિધાન લિ. ભીનમાલ મધ્યે સાધ્વી કીર્ત્તિલક્ષ્મી પદ્મનાથ. પ.સં.૬, અભય. નં.૩૭૫૪. (૧૨) એક ગુટકા, જિ.ચા.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૯૩, ભા.૩ પૃ.૮૭૫-૭૭.] ૫૭૩. ધનવિજય
એક ધનવિજય તે વિજયસેનસૂરિશિ, હતા તે જેમણે સ.૧૬૫૪ના વૈશાખ વદિ ૧૩ દિને પોતાના શિષ્ય ગુણવિજયને વાંચવા માટે અમદાવાદમાં હૈમવ્યાકરણ શ્રૃવૃત્તિ દીપિકા' લખી હતી, તે કદાચ આ ક કવિ હાય.
(૧૨૨૭) હરિષણ શ્રીષેણ રાસ સ.૧૬૫૦ આસપાસ (૧) પા. ભ'.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૯૬.]
૫૭૪. માહાવજી (કડવાગચ્છ શાહ રત્નપાલશિ.)
સં.૧૫૬૨માં કડવા શાહે જે પથ કાઢયો તે કડવા પથ કહેવાયે. આ કાળમાં કોઈ સાધુ નથી એવી તેમજ ત્રણ સ્તુતિની તેમની માન્યતા હતી. કડવા શા પછી ઉત્તરાત્તર ખીમ શા, વીર શા, જીવરાજ, તેજપાલ અને રત્નપાલ થયા. આ રત્નપાલ શાના ઉક્ત કવિ શિષ્ય લાગે છે, રત્નપાલ શા છઠી પાટે થયા. તેની પાટે જિષ્ણુદાસ અને જિષ્ણુદાસની પાટે તેજપાલ શા થયા કે જે સં.૧૬૮૪માં સ્વર્ગસ્થ થયા.
(૧૨૨૮) નર્મદાસુંદરી રાસ ૩૨૯ કડી સં.૧૬૫૦ લગભગ આદિ– પ્રથમ આદીશર પ્રણમતાં, ઊપન્નઉ આણુંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org