________________
[૨૬૫]
પદ્મરાજ
જે જિનવચન વિરૂદ્ધ કહાઇ, મિચ્છા દુક્કડં તે મુઝ થાય, સંવત સેાલહ સઇ (૫)ચાસિ, જેસલમેરૂં નરિ ઉલ્લાસિ, ૫૦૬ ખરતરગચ્છનાયક જિતહસ, તાસુ સીસ ગુણવંત વંસ, શ્રી પુણ્યસાગર પાઠક સીસ, પદમરાજ ૫ભણુઇ સુજંગીસ, ૫૦૭ યુગપ્રધાન જિનચ`દ્ર મુણિ ંદ, વિજયમાન નિરૂપમ આણુંદ,
સત્તરમી સદી
ભણુઇ ગુણુઇ જે ચરિત મહંત, રિદ્ધિ સિદ્ધિ સુખ તે પામત. ૫૦૮ (૧) ૫.સ.૨૫-૧૭, ડે.ભ, દા.૭૦ નં.૯૪. (૨) સં.૧૯૨૬ આ.સ. પ.સં.૪૫, ભૌ. વિકા. (૩) સં.૧૭૫૫ ફા.સુ.૧ ક્ષમાસુંદર લિ. દેરાજસર ગામે. ૫.સ.૧૩, જિ.ચા, પો.૮૦ ન.૧૯૯૫. (૪) પ.સં.૨૬, વિકા.વ.ભ', પેા.૧૯-૨૦-૨૧ ન.૧. (૫) પ.સ.૧૭, અભય. ન..૨૧૫૪. (૬) ભાવ. ભ, [હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૫૦૦).] (૧૬) ક્ષુલ્લક કુમાર રાજર્ષિ ચરિત્ર ર.સ.૧૬ ૬૭ ફ્રા.શુ.પ મુલતાન આદિ
દૂહા પાસ જિજ્ઞેસર પયકમલ, પ્રમિય પરમ ઉલ્લાસ, સુખપૂરણ સુરતરૂ સમ, જાગઇ મહિમા જાસ. ભવતરૂમૂલ વખાણિયા, જિનવર ચ્યારિ કષાય, લેાભ વલી તિણુમઇ અધિક, પાપ મૂલ કહાઇ. પ્રસઉ લેાભ જીપઇ કે, આણી તિ સંતોષ, મુનિવર ક્ષુલ્લકુમાર જીમ, તે પામઇ સુખપ્રેમ, ગાથા સુણી નટુજી કહિ, મનિ તસુ અરવિચાર, ચરિત નિશ્ચલ જો થયઉ, કહિયઇ તસુ અધિકાર. અંત – સાલહ સ† સતસઢા વચ્છરઇ, શ્રી સુલતાણ મઝારિ, ફાગુણ માસિ ધવલ પંચમી દિનઇ, સંધ સયલ સુખકાર, ધર્મ, ૫ ખરતરગચ્છ જિનહ"સ સૂરીસર, મહિમા ગુણ અભિરામ, તાસુ શીસ ઝાય શિરામણિ, પુણ્યસાગર ગુણુધામ, ધન- ૬ તસુ પદપંકજ મધુકર સમ સાહઇ, પદ્મમાજ ઉત્રઝાય, એ સંખ"ધ ભણુઇ સુખકારઇ, પાસ જિષ્ણુ દુ પસાય. ધન. ૭ યુગપ્રધાન જંગમાં હા પરગડા, શ્રી જિનચંદ્ર જતીસ, આચારજ જિતસિ·હ સૂરીસર, તસુ આદેશ જગીસ. નં. ૮ ભણુંઇ ગુણુઇ જે ભવીયણ સાંભલઇ, એ સંબંધ રસાલ, તે પામઇ કલ્યાણુ પર‘પરા, ઉતસુ પદેશ વિશાલ.
ધન. ૯
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
3
૪
www.jainelibrary.org