________________
૩૦૫
૩૦૭
૩૦૮
પરાજ
[૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૨ ઓષધરત્ન સુ તે ગહે કીએ પ્રગટ સંસાર. વૈદ્ય મનેત્સવ ગ્રંથ મહિ, કહિઉ સકલ નિજ આનિ, દુખકંદન કુનિ સુખકરણ, આનંદ પરમ નિધાનિ. ૩૦૬ કેસરજસુત નયનસુખ, કીય ગ્રંથ અમૃતકંદ, સુભ નગર સીહનદમઈ, અકબર સાહ નરિંદ. અંક વેદ રસ મેદની ૧૬૪૯ શુક્લ પક્ષ ચૈત્ર માસ, તિથિ દ્વિતીયા ભૃગુવાર ફનિ, પુષ્યચંદ્ર સુપ્રગાસ. ૩૦૮ માત્રા અંક સુણંદ કુનિ, કહિઉ અલ્પ મતિ સોઈ, ગુનિજન સબે સકારીઉ, હિત જહાં કુછ હાઈ. કાઉ પ્રગટ દધિમંથ, ઔષધ રેગનિદાન કુનિ,
સકલ સુધા સમ ગ્રંથ, કહ્યૌ સમઝિ આદિઅંતમ. ૩૧૦ (૧) સાત સમુદ્દેશમાં, ૫.સં.૧૦-૧૭, મજૈવિ. નં.૪૯. (૨) સં. ૧૭૮૬ ભા.વ.૧૦ પટણું મયે તત્વવલભ લિ. ભુવન. પિો.૧૦. (૩-૪) પ.સં.૧૩ અને ૧૭, કૃપા. પ.૧૯ નં.૩૬૯. (૫) સં.૧૮૪૮ મિ.સિર સુદી ૧ લિ. શ્રી વિજયમુનિ પઠન હેત શ્રી ભટનેર કેર મથે. ૫.સં. ૧૨, નાહટા. સં. [મુથુગૃહસૂચી, લીંહસૂચી.].
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૯૨-૯૪.] ૫૭ર. પરાજ (ખ. જિનહંસસૂરિ-ઉપાધ્યાય પુણ્યસાગરશિ.)
પુણ્યસાગર માટે જુઓ નં.૪૪૯. (૧૨૨૪) સનતકુમાર , ૨.સં.૧૬૫૦ જેસલમેરમાં
(૧) વિ.ધ.ભં. (૧૨૨૫) અભયકુમાર પાઈ ૫૦૮ કડી ૨.સં.૧૬૫૦ જેસલમેરમાં આદિ – અવિચલ સુખસંપતિ કરણ, પ્રણમું પાસ જિર્ણોદ,
શાસનનાયક સેવી, વદ્ધમાન જિનચંદ. ગાયમ ગણધર પ્રણમી સવિ, સમરૂ સહગુરૂ પાય, સરસ વચનરસ વસતિ, સરસતિ કરઉ પસાય. સુણતાં ચિત અચરિજ કરઈ, બહુવિધ બુધિ વિસાલ,
મુનિવર અભયકુમારનઉ, ભણિસુ ચરિય રસાલ. અત –
(૭માં અધિકાર પછી) ચોપાઈ ઈમ શ્રી અભયકુમાર પ્રબંધ, પભણ્યઉ સુજસ કપૂર સુગંધ, તસુ ચરિત્ર આવશ્યક વલી, મૃત અનુસાર મઈ મનરલી. ૫૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org