SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી અત -- [૨૩] પ્રતિમા તીતે પાસની, થઈ પ્રતિષ્ઠા જાણુ. - કલશ તપગચ્છનાયક સુખદાયા શ્રી વિજયસેનસૂરીશ્વરા તસ પાટ ઉદ્દયાચલેં ઉદયા શ્રી વિજયદેવ સૂ કરી, ઈમ થુણ્યા ગાડી પાસ જિનવર પભણેં પ્રીતવિમલ જયકરો, ભણે' ગણે તસ ધર મૉંગલ જયકરે. નયનસુખ Jain Education International (૧) લિ.૧૮૧૧ વૈ.વ.૧૩, ૫.સં.૩-૧૫, આ.ક.ભ. [જૈહાપ્રાસ્ટા (વિમલપ્રભને નામે), મુપુગૃહસૂચી, હેરૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૫૬, ૫૯૩).] પ્રકાશિત ઃ ૧. રત્નસમુચ્ચય તથા રામવિલાસ કે જેમાં છેલ્લા કલશ નથી. [૨. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભાર.] (૧૨૨૨ ખ) [+] ઇર્યાપથિકા આલેાયણ સઝાય ૧૮ કડી (૧) લ.સ.૧૭૩૬ ચૈ.વ.૬ શિન. ૫.સં.ર-૧૬, હા.ભ. દા.૮૩ નં. ૧૩૪. [મુપુગૃહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૯૪-૯૬, ભા.૩ પૃ.૭૯ ૬-૯૭.] ૫૭૧, નયનસુખ (કેસરાજપુત શ્રાવક) (૧૨૨૩) વૈદ્ય મનેાત્સવ [અથવા વૈદ્યક સાર]૩૧૦ કડી ૨.સં.૧૬૪૯ ચૈ.સુ.ર ભૃગુવાર સીહનંદમાં હિંદીમાં વૈદ્યક. આદિ – સિવસુત પ્રભુમ્' હું સદા, રિદ્ધિ સિદ્ધિ નિતિ દેઇ, કુમતિવિનાશન સુમતિકર, મંગલ મુદિત કરેઇ. અલખ અમૂતિ અલખતિ, કિહિન પાયઉ પાર, જોતિ સકલ કવિજન કહિ, દૈહિ દેવ મતિસાર. વૈદ્ય ગ્રંથ સબ મથિંકે, રચિઉ સુભાષા આનિ, અરથ દિખાવું પ્રગટ કરિ, ઔષધ રોગનિદાન. મમ મતિ અલ્પ શું કહત હું, કવિમિત પરમ અગાધ, સુગમ ચિકિત્સા ચતુર ચિત, ખમહુ સખઈ અપરાધ. વૈંઘ મનેત્સવ નામ ધરિ, દેખી ગ્ર ંથ સુપ્રકાસ, કેસરાજસુત નયનસુખ, શ્રાવક કુલહિ નિવાસ. પ્રથમ નસા લક્ષણુ કહું, દેખિ ગ્રંથ મતિ સેાઇ, દુનિયાનઈ અનુભાવહીં, જઈસી મમ માત હાઇ. અંત – પરમત ગ્રંથ સમુદ્ર સમ, મમ મતિ ખેતિ પાર, ૩ For Private & Personal Use Only ૧ 3 www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy