________________
પ્રીતિવિમલ
[૨] જૈન ગૂર્જર કવિઓ: ૨ સંવત સેલ છપન વરસિં કવ્યા, સકલ સંધ માંહી બેઠે વિમાસે.૩૩
(૧) ઈડર તપગચ્છ ભં. (૨) ૫.સં.૪૧-૧૫. હા.ભ. દા.૭૮ નં.૯. [મુપુન્હસૂચી.]
પ્રકાશિત ઃ ૧. પ્રકા. છોટાલાલ મગનલાલ, અમદાવાદ. [૨. શ્રેણિક મહારાજને રાસ તથા અષ્ટપ્રકારી પૂજાને રાસ વિધિ સહિત.] (૧૨૨૧) દાન શીલ તપ ભાવના રાસ સં.૧૬૫૮ પછી
વિજયદેવસૂરિ – આચાર્યપદ સં.૧૬૫૮, ભટ્ટારકપદ સં.૧૬૭૧, સ્વ. સં.૧૭૧૩. આદિ–
દૂહા-રાગ સારંગ મલ્હાર. સરસતિ સામિની સમરતાં, આવઈ સુમતિનિધાન, દાન શીલ તપ ભાવના, ભાખું મન અભિમાન. સીમંધર સંયમ રહી, વિચરઈ શ્રી ભગવાન,
કર્મ નિકાચિત ક્ષય કરી, પામઈ કેવલજ્ઞાન. અંત – સાંભરી આ રે ગાવા ગુણ મુઝ હીરના રે–એહ ઢાળ.
સેમસ્વામી પરંપરા રે, તપગછગયણદિણંદ રે, શ્રી આણંદવિમલસૂરી રે, શ્રી વિજયદાનસૂરિ રે, આદરિયા. ૨૮ તસ પાટે પ્રગટ દુઓ ભલો રે, શ્રી હીરવિજય સૂરિરાય રે, શ્રી વિજયસેન સોહામણા રે, નામઈ નવનિધિ થાય છે. આ. ૨૯ શ્રી વિજયદેવસૂરિ સદા રે, તાસ પાટઈ પરધાન રે, મનવંછિત ફલ સુરતરૂ રે, સમર્યો દિઈ સાવધાન રે. આ. ૩૦ શ્રી આણદવિમલસૂરિ સેવકે રે, નામઈ શ્રી ધર્મસિંહ રે, તાસ સેવક કમલાકરૂ રે જયવિમલ ધનદીહ રે. આ. ૩૧ પ્રીતિવિમલ નિજ ભાવ હું રે, રાસ રચ્યઉ શ્રીકાર રે, ભણતાં સુણતાં ભાવ સું રે, ઉપશમરસભંડાર રે. આ. ૩૨
(૧) ૫.સં.૬-૧૩, ગા.નં. (૧૨૨૨ ક) + ગોડી પાર્શ્વ સ્ત, ૫ ઢાળ આદિ– વાણી બ્રહ્માંવાદની, જાગે જગવિખ્યાત,
પાસ તણું ગુણ ગાવતાં, મુઝ મુખ વસો માત. નારગે અણહિલપુર, અમદાવાદ પાસ, ગેડીને ધણું જાગતા, પૂરે સહુની આસ. શુભ વેલા શુભ દિન ઘડી, મહુરત એક મંડાણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org