SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૬૧] પ્રીતિવિમલ તાસ સેવક ગણિ જયવિમલ કવિ નિરમલી ગોરી. . ૬૩ ગુદવચ ગ્રામ ગુણધામ ધરણિ, સંવત સેલ ઉગણુપંચાઈ, સકલ સંભલઈ સર્વ આસ્થા ફલઈ, પ્રીતિવિમલ મુનિ કહઈ ઉલ્લાસઈ. ૬૫ (૧) ઇતિ શ્રી મૃગાંકકુમાર પદ્માવતી ચતુઃ ૫દી સંપૂર્ણમ ગણિ અમૃતસાગર શિ. ગજસાગરેણુ લિપિકૃતા. પ.સં.૭–૧૫, આ.કમં. (૨) પ. સં.૧૦–૧૪, સંઘ ભં. પાલણપુર દા.૪૬ નં.૨૯. (૩) ભાં.ઈ. સને ૧૮૯૧ -૫ નં.૧૬પ૩. (૧૨૨૦) + અષ્ટપ્રકારી પૂજા શસ ૨.સં.૧૬૫૬ ક્ષેમપુરમાં આદિ દુહા રાગ અસાઉરી પ્રથમ તીર્થંકર પ્રથમ જિન પ્રથમ કરી પરિણામ, અષ્ટ પ્રકાર પુજા તણું પ્રબંધ કહું અભિરામ. સકલ સુરાસુર કિનરા, વિદ્યાધરની કેડી, જાસ વદન વાણુ ભણી પ્રણમે બે કર જોડી. સા વાણ મુજને હવે, આપે વર વરદાન. અલવિ આળસ પરિહરી, સુણો સહુ સાવધાન. અ ત – દુહા રાગ ધન્યાશ્રી. તપગપતિ ગુણગિરિ, શ્રી આણંદવિમલ સુરિસહ, વિચર્યો કુમત વિવારવા, અકંપ અડોલ અબીહ. સંવત પનર ખ્યાશીઓ, યતિપંથ પરગટ કીજ પરમાદ પરિગ્રહ પરહરી, રોપ્યા સમકિતબીજ, ૨૮ તાસ પાટિ વિજયદાનસુરિ, તાસ પટિ પ્રભુ હાર, તાસ પાટિ વિજયસેનસુરિ, સાયર સમ ગંભીર. ૨૮ ઢાલ – સાંભળ્યું આઠ પુજા પ્રબંધા ભવી, અડકશ્મ-અરિભય દુરિ જાયે, કલ્પતરૂ કામઘટ ધેનુ ચિંતામણિ, આંગણે આવીયાં પુણ્ય પસા. ૩૦ આણંદવિમલ વિજયદાન સુરીસર, તાસ માટે પ્રભુ હીર હરખે, સકલ જગિ જીવ પાદપ એહ સીંચવી, વચનસુધારસ-મેઘ વરસ્ય. ૩૧ તાસ પાટિ વિજયસેનસુરી નિધી, જાગતા જાસ જગિ મંજુ મહિમા, તાસ સેવક ધર્મસિં ધરિ લગે, જિનવર લોપી ન સીમા. ૩૨ તાસ સેવક ગણિ જયવિમલ સેવકે, પ્રીતિવિમલ ક્ષેમપુરી ચઉમાસે, ૨૭ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy