SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણચંદ્ર [૨૦] જૈન ગૂર્જર કવિએ ર હિરજી હીરલો તાસ પટિ અતિ ભલો, શ્રી વિજયસેનસૂરીશ રાજે શ્રી વિજયદેવસૂરિ તાસ પટિ નિરમ, ભાગ્ય સૌભાગ્ય વૈરાગ્ય - છાજે. ૨૩૨ થાપિએ જેણેિ નિજ પાટિ વિજયસિંહજી, સદા ઉદયવંત ગુરૂ એહ ગાયે, કલ્યાણકશલ ગુરૂ શિષ્ય સુખરંગરસ, કહે દયાકુશલ સહી મેં જ પાયો. ૨૩૩ (૧) વિજયસેન સૂરીશ્વર શિ. મહેપાધ્યાય શ્રી નયવિજયગણિ શિ. પં. કીર્તિવિજય પં. વીરવિજયગણિ પં. વિદ્યાવિજયગણિ. શ્રી લબ્ધિવિજયગણિ. પં. ખિમાવિજયગણિ લિ. સ્વવાચનાથે સં.૧૭૩૫ વષે. પ.સં.૧૧-૧૫, માં. ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૮૬-૩૦૦, ભા.૩ પૃ.૭૯૭-૯૯, “તીર્થમાલા સ્તવનની રચના સંવત ૧૬૭૮માંથી સુધારી ૧૬૪૮ કરેલ છે.] ૫૬૯. કલ્યાણચંદ્ર (દેવચંદ્રશિ.) (૧૨૧૮) ચિત્રસેન પદ્માવતી રાસ ૨.સં.૧૬૪૯ (૧) ધર્મષ પદે કુમુદચંદ્ર પટ્ટ (3) નયશેખરગણિના સાંનિધ્યે લ.સં.૧૬૭૬. p.ર.સં. નં.૧૨ (વે.). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૯૬.] પ૭૦. પ્રીતિવિમલ (ત. વિજયસેનસૂરિ-ધર્મસિંહ-જયવિમલશિ. (૧૨૧૯) મૃગાંકકુમાર પદ્માવતી ચોપાઈ [અથવા રાસ ર.સં.૧૮૪૯ ગુંદવચમાં અંત - દુહા રાગ ધન્યાસી. હીરજી આમઈ શષિઈ, પ્રીત કહઈ પુન્યપાજ, અંગિ અલછિત આભડઈ, રાંનિ ભમતાં રાજિ. લિગે નિલટિ આપણિ, સ્યુ કરઈ દલિ સોય, પ્રીતિ કહઈ હીર નામથી, રાનિ વેલાઉલ હાઈ. ઢાલ - તપગચ્છમંડણ હીરલો હીરજી, તાસ પાટઈ વિજયસેનસૂરી, જાસ નામઈ નવનિધિ ઘરિ સંપજઈ પૂર્વ પાતિક જઈ દૂરિ. ૬૨ તાસ સેવક શુભ સાંભલ્યો સાચલે, ગણિ ધમસી ધરિ લગઈ ધર્મધારી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy