________________
સત્તરમી સદી
[૫૯]
તેમાં હીરવિજયસૂરિના પદમહેાત્સવનું વર્ણન છે.
(૧) વિદ્યા.
(૧૨૧૭ ક) [+] જ્ઞાનપ‘ચમી મિજિન સ્ત. ૩૦ કડી
આદિ
અત
દૂહા. શારદમાત પસાઉલે, નિજ ગુરૂચરણુ નમેવિ, પંચમી તવિવિધ હું ભણું, હિંડે હરષ ધરેવિ. એ તપ કીને લાભ લીજે વંદી જે તપગચ્છધણી પરતક્ષ ગૌતમસ્વામિ સરખી કીરત હીરસૂરિ તણી, તપગચ્છ પડિંત જ્ઞાનમંડિત પાપડિત તું જયા,
-
બુધ કલ્યાણકુશલ ગુરૂસેવ કરતાં દયાકુશલ આણુંદ થયા. ૩૦ (૧) જૈ.એ.ઇ.ભ. (૨) સં.૧૭૪૩ વષે માહ વધુિં ૮ દિને આણુંઃકુશલેન લિ. ૫.સં.૨૦૧૨, માં. ભ’. [મુપુગૃહસૂચી.]
[પ્રકાશિત ઃ ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યાવિરચિત સ્તવનસ ંગ્રહ.] (૧૨૧૭ ખ) વિજયસિંહસૂરિ રાસ ૨૩૩ કડી ૨.સ.૧૬૮૫ આસે શુદ્ધિ
૧૫ રિવ
આદિ
=
ચાકુશલ
દૂહા રાગ દેશાખ તથા વેલાઉલ.
સરસ વચત રસ વરસતી, સરસતી ભગવતી દૈવ, તંત્ર પ્રસાદે ગુરૂજીણુ થુછું, હીયડે હરષ ધરેવિ. માતપિતા ગુરૂ દેવતા, ગુરૂ અતિ મતિદાતાર, ગુરૂ વિષ્ણુ ભવજલનિધિ તણેા, કવણું ઊતાર પાર. અનંત તીર્થંકર જે ક્રૂ, હાસે લી અનત, તે સદ્ સુગુરૂ પસાઉલે, ગુર્ગુણના નહિં અંત. ત્રિભુવનમાં જે જે કલા, ગુરૂ વિષ્ણુ તે નનવ કાએ, જિમ જલ વિષ્ણુ સવ બીજને, ઉદ્ભવ કદીઅ ન હોય. શુદ્ધ પરંપર શુદ્ધ ગુરૂ, પુણ્યે લગ્મે જેહ, શ્રી તપગ-રયણાયરૂ, જિહાં સતૢ લહીઇ તેહ. એગડિમે પાટે પ્રગટ આચારજ વિજેસિ’ઘ મહામુનીશ્વર તેહના, ગુણ ગાવા મુઝ રંગ.
Jain Education International
For Private & Personal Use Only
૧.
૨
૩
४
૨૩૧.
અત – સાલ પંચાસી ઇસી રે અસાઢિ શુદિ પૂનિમ દિને એ, રૂડા તિહાં રવિવાર, રાસ રચ્યે મન ઉલટે. એઢાલ-રાગ ધન્યાશ્રી. હીંચે રે હી ંચે રે હીયય હીંડાલડે, એ દેશી.
૫
www.jainelibrary.org