________________
[૨૫]
જૈન ગૂર્જર કવિએ : ૨
૪૭
તીરથ દીઠે પૂગી રલી, તીરથ હાજો વલી વી. જૂના તીરથ જે મહેં દીઠા, તે સીધાંત કહી, વીરપટોધર હીાિવજે ગુરૂ, પૂનપસાએ લહી, સાહ અકબર સબલ મહીપતી, સુણી તે જસ ગુણુ ગાઈએ, જીવદયા તવરૂ પાઇ સીંચી, ‘જગદ્ગુરૂ' કહી ખેાલીએ. ઐહ મુનીસર સીસ સિરામણિ, વિષ્ણુધસભાસણગાર, કલ્યાણુકુશલ ગુરૂ તપાગચ્છમંડણુ, નિરમલ જ્ઞાનભંડાર, વસુ સાગર રસ સી મિત વરખે કીધી જાત્રા એહ, દાકુશલ કહે આણંદ આણી, નિતનિત સમરૂં તે. (૧) સ’.૧૬૮૯, કવિના હસ્તાક્ષરની પ્રત, પ્રે.ર.સં. (૨) સં.૧૭૧૧, તેમના શિષ્ય રવિકુશલ લિખિત, પ્રે.ર.સ. (આ બન્ને માહિતીને આધાર વે.ન....૨૭) (૩) સં.૧૬૮૨, રવિકુશલ લિખિત, આ.ક.ભ. (વે.નં.૫૪) (૪) શ્રી અખા મધે સંવત ૧૭પ૧ વરખે ભાદ્રા શૌક ૮ દિને લખત રાએચંદ રાએસંધ લિખિત અધકા ઉછે। કાને માતરે લખાણા હાએ તે મહામદૂકડ, શુભં ભવતું. ઊનાના વકીલ મેારારજીભાઈ પાસેથી આવેલ ચેપડે. (શ્રાવકે ચેપડા લખ્યા છે તે પરથી તે વખતે વાણિયા કેમલીટી દ્વારીને ગુજરાતી લિપિ લખતા તે આ ચેાપડા પરથી જાણી શકાય તેમ છે.) [હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૪૦૫).] (૧૨૧૫) ત્રેસઠશલાકાબદ્ધ પુરુષ [વચારગભિત સ્તાત્ર પ૯ કડી
૨.સ.૧૬૮૨
આદિ
ઢાકુશલ
અત
તુહુ જિન સમતા સુરલતા એ ઢાલ, શ્રી જિનચરણ પસાઉલે, મનડુ તણે ઉમાહલઈ, હું ધુણું ત્રિRsસ િશલાકાપુરૂષને એ.
કલશ.
૫૬૩).]
(૧૨૧૬) પદમહેાત્સવ રાસ ૨.સ.૧૯૮૫
તપગૃહપતિ શ્રી વિજયદેવ ગુરૂ આચારજ વિજયસ'ઘસૂરી, સાલ બિઆસીઈ ત્રિRsસઠિ શલાકા પુરૂષ તણી મેં કુત્તિ લહી, કલ્યાણકુશલ પતિ ગુણુમંડિત તાસ પસાઇ એહ કહું, દચાકુશલ કહે ઉલ્ડટ આણી, પરમાણુદ્દે સુખ સહીઅ લહું. પ (૧) પ.સં.૩-૧૩, માં.ભ. [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૭, ૧૧૯,
Jain Education International
૪૫
For Private & Personal Use Only
૪
www.jainelibrary.org